\v 43 જીયા અશુદ્ધ આત્મા માણહામાંથી નીકલતો હા તીયા તે ઉજાડ જગામાં રવાણો હેદતો ફીરીતો હા,ફણ નાથ પામતો. \p \v 44 તીયા તો કતો હા કા,જીયા ઘરમાંથી હાય નીકીલો તીયામાં જ હાય પાછો જાહાય ;ને આવીને હેદાહા તીયા તી ઘર વાલીન ખાલી તથા શોભાયમાન કરીન હોત હા. \p \v 45 પૂઠી તો જાયને પોતા કરતાં ઘણાં દુષ્ટ હેવા સાત દુષ્ટાત્માહાય પોતાણે હારી નાવતો હા,ને તે તીયામાં ઓરાયને તીયે રતાં હા,તીયા તે માણાહાણે શેન્ની અવસ્થા પેલાણે કરતાં વધારે ખરાબ હોતી હા,તેહે ઈયા દુષ્ટ પેઢીણે ફણ હોઈ."