Wed Aug 21 2024 18:35:27 GMT+0530 (India Standard Time)

This commit is contained in:
Mary 2024-08-21 18:35:27 +05:30
parent 7225d7935e
commit c6553fdba2
4 changed files with 7 additions and 1 deletions

1
21/01.txt Normal file
View File

@ -0,0 +1 @@
\c 21 \v 1 જીયા તો યરુસાલેમણે નજીક આવા ને ત જૈતુન નામણા ડોગરા પાહાય બેથફણે હુધી ગયા તીયા ઈસુએ બે શિષ્યોહોય મોકનીને. \p \v 2 કય કા,"તુમે હામેણા ગામમાં જાયા,તીયે ઓરાતાજ તુમાહાય બાંધીન એક ગધેડી તથા તીયાણે પાહાય બચ્ચું હેદવાણ મીલી,તીયાણે છોડીને મારે પાહાય નાવા. \p \v 3 જો કોઈ તુમાહાય કાઈ કય તે તુમારે કઅવાણ કા, પ્રભુણે હીયાણે જરૂર હા ; એટલે તી તીયણાહાય તરાતુજ મોકની દેઇ."

2
21/04.txt Normal file
View File

@ -0,0 +1,2 @@
\v 4 ૪.હવે ઈ એટલા હારું હોવે કા, પ્રબોધકે જી કયન હોતન તી પુર હોવે કા, \p
\v 5 ૫."સિયોનણે દીકરીણે એહે કય કા,હેદ,તોરે રાજા તોરે પાહાય આવતો હા,નમ્ર હા,તથા ગધેડા પાર,હા,ખોલા પાર,એટલે ગધેડીના વછેરા પાર,સવાર હોયને આવતો હા."

1
21/title.txt Normal file
View File

@ -0,0 +1 @@
અધ્યાય ૨૧

View File

@ -328,6 +328,8 @@
"20-22",
"20-25",
"20-29",
"20-32"
"20-32",
"21-title",
"21-01"
]
}