2024-09-19 07:15:18 +00:00
|
|
|
\v 42 બીજી વાર ઇસુએ જાઇને પ્રાર્થના કરતા કય કા, " ઓ મારે બાપ, જો ઓ પ્યાલો મારે પીધા વગાર મારે પાહીથી આગે હોઈ ની હકે તે તોરે ઇચ્છા પ્રમાણે હોવે. " \p \v 43 ઇસુએ બીજી વાર આવીને તીણાહાય હુવતા હેજ્જા; કેહેકા તીણાહાય ડોલા ઊંઘથી ફરાઇની હોત ના . \p \v 44 ઇસુ પાસો શિષ્યોણે મૂકીને પ્રાર્થના કરીને ગો, ને ત્રીજી વાર એજ વાત કતા તીયે પ્રાર્થના કરી.
|