cdi_mat_text_reg/02/11.txt

1 line
642 B
Plaintext
Raw Normal View History

\v 11 ઘરમાં જાયને તીણાહાય બાળકણે તીયાણે માં મરિયમ પાહે દેખ્ય; પગે પડીને તીયાણે ફકતી કદી, ફૂટી તીણાહાય પોતાણે થેલી ખોલીને સોનુ, લોબાન ને બોળ તીયાણે નજરાણ કદ. \p \v 12 હેરોદ પાહે પાછ જાવણ કાયની, હેવી ખબર સ્વપ્નમાં મીલી એટલે બીજે વાટે પોતાણા દેશમાં પાછા ગયા.