\c 14 \v 1 તીયા સમયે ગાલીલણા રાજકર્તા હેરોદે ઈસુણે કીર્તિ ઉનાય. \p \v 2 ત પોતાણા ચાકરોહોય કય કા,"ઓ તે યોહાન બાપ્તિસ્મા કરનારો હા;તે મરણમાંથી જીવતો હોવા હા,કા ઈયા માટે એવે પરાકૃમી કામો તીયાથી હોતે હા."