cdi_mat_text_reg/27/41.txt

1 line
587 B
Plaintext
Raw Normal View History

\v 41 તીયી જ રીતે મુખ્ય યાજકોહીય ફણ શાસ્ત્રીહીય ને વડીલો હારી ઠઠ્ઠામશ્કરી કરતા કય કા, \p \v 42 તીયે બીજાહાય બચાવ્યે, ફણ તો પોતાણે બચાવી નાથ હકતો ; ઓ તે ઇઝરાયેલણો રાજા હા, તો અમુજ વધસ્તંભ પારથી ઉતરી આવે, એટલે આમે તીયા પાહાય વિશ્વાસ કરહુ.