1 line
961 B
Plaintext
1 line
961 B
Plaintext
|
\v 11 ને ઈસુ રાજ્યપાલણે આગાલ ઉભો રયોને રાજ્યપાલે તીયાણે પૂછય કા, 'કેહ તું યહૂદીહીય રાજા હા ? " ઈસુએ તીયાણે કય કા, "તું પોતે કતો હા. " \p \v 12 મુખ્ય યાજકોહીયને વડીલોહીય તીયા પાર આરોપ મુક્યો તોય તીયે કોઈ જવાબ આપ્યો કાયની. \p \v 13 તીયા પીલાતે તીયાણે કય કા, "તોરે વિરુદ્ધ તે કતરા આરોપ મૂકતા હા હી કેહ તું નાથ ઉનાતો ? " \p \v 14 ઈસુએ તીયાણે એક બી શબ્દણે જવાબ આપચો કાઈની તીયાથી રાજ્યપાલણે બજ નવાઈ નાગી.
|