2024-09-17 06:14:52 +00:00
|
|
|
\v 21 .ઈસુ તીયેથી નીકલીને તુર તથા સીદોનમાં પ્રદેશમાં ગો. \p \v 22 .હેદા,એક કનાની સ્ત્રીએ તીયા વિસ્તારમાંથી આવીને મોટે અવાજે કય કા,ઓ પ્રભુ ,દાઉદણા દીકરા,મારે પાર દયા કરા,મારે દીકરી ભુતથી બઉ પીડા પામતી હા." \p \v 23 .ફણ ઈસુએ તે સ્ત્રીણે કાંઈ જવાબ આપયો ની,તીયાણે શિષ્યોએ તીયાણે વિનંતી કરતા કય કા,"તી તીયેણે મોકની દે,કેહ કા તે આપળે પાછાલ બૂમ પાડયા કરતી હા."
|