# અનાજનું અર્પણ, અનાજના અર્પણો, ખાદ્યાર્પણો # ## વ્યાખ્યા: ## એક “ખાદ્યાર્પણ” અથવા તો “અનાજનું અર્પણ” અનાજના રૂપમાં અથવા તો અનાજના લોટમાંથી બનાવેલી રોટલીના રૂપમાં ઈશ્વરને ચડાવેલું બલિદાન હતું. * “ખાદ્ય” શબ્દ અનાજનો ઉલ્લેખ કરે છે કે જેને દળીને લોટ બનાવવામાં આવ્યો છે. * ચપટી રોટલી બનાવવા લોટને પાણી અથવા તો તેલ સાથે મેળવવામાં આવતો હતો. કેટલીક વાર તેલને રોટલી ઉપર લગાવવામાં આવતું હતું. * આ પ્રકારનું અર્પણ સામાન્ય રીતે દહનાર્પણ સાથે ચડાવવામાં આવતું હતું. (આ પણ જૂઓ: [દહનાર્પણ](../other/burntoffering.md), [અનાજ](../other/grain.md), [બલિદાન](../other/sacrifice.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [હઝકિયેલ 44:30-31](rc://en/tn/help/ezk/44/30) * [યોએલ 2:14](rc://en/tn/help/jol/02/14) ## શબ્દ માહિતી: ## * Strong's: H4503, H8641