# આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસી, આત્મવિશ્વાસપૂર્વક # ## વ્યાખ્યા: ## “આત્મવિશ્વાસ” કઈંક કે જે ચોક્કસ સાચું અથવા ચોક્કસ બનવાનું છે તેને દર્શાવે છે. * બાઈબલમાં, “આશા” શબ્દ, મોટેભાગે કઈંક કે જે ચોક્કસ બનવાનું છે, તેની અપેક્ષા રાખી રાહ જોવી. મોટેભાગે યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) આ શબ્દનું ભાષાંતર, “આત્મવિશ્વાસ” અથવા “ભવિષ્ય માટે આત્મવિશ્વાસ” અથવા “ભવિષ્યનો આત્મવિશ્વાસ,” ખાસ કરીને જયારે ઈસુમાં જે વિશ્વાસીઓ છે તેઓને દેવે વચન આપ્યુ છે, તે તેઓ ખાતરીથી પ્રાપ્ત કરશે, તેવો અર્થ થાય છે. * મોટેભાગે “આત્મવિશ્વાસ” શબ્દ, ખાસ કરીને ઈસુમાં જે વિશ્વાસીઓ છે કે જે ઓને ખાતરી છે કે તેઓ એક દિવસે હંમેશા માટે દેવની સાથે સ્વર્ગમાં હશે. * “દેવમાં આત્મવિશ્વાસ રાખો” વાક્યનો અર્થ, દેવે શું વચન આપ્યું છે તેને સંપૂર્ણપણે સ્વીકારવાની અને અનુભવ કરવાની અપેક્ષા રાખવી. * “ આત્મવિશ્વાસું” હોવું શબ્દનો અર્થ, દેવે જે વચનો આપ્યા છે તેને ખાતરીપૂર્વક માનવા અને દેવે જે કહ્યું છે તે કરશે એવી ખાતરી રાખવી. આ શબ્દનો અર્થ એ પણ થઈ શકે કે નિર્ભયતાથી અને હિંમતથી કાર્ય કરવું. ## ભાષાંતરના સૂચનો: ## * “આત્મવિશ્વાસી” શબ્દનું ભાષાંતર, “ખાતરીપૂર્વક” અથવા “ખૂબ જ સાચું,” થઇ શકે છે. * “આત્મવિશ્વાસી હોવું” વાક્યનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો રાખવો” અથવા “તે વિશે સંપૂર્ણપણે ખાતરી હોવી” અથવા “ચોક્કસ જાણવું,” આ રીતે કરી શકાય છે. * “આત્મવિશ્વાસપૂર્વક” શબ્દનું ભાષાંતર, “હિંમતભેર” અથવા “નિશ્ચિતતાથી” પણ કરી શકાય છે. * સંદર્ભ પર આધાર રાખીને “આત્મવિશ્વાસ” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ ખાતરી” અથવા “ચોક્કસ અપેક્ષા” અથવા “નિશ્ચિતતા” જેવા શબ્દોનો સમાવેશ થાય છે. (આ પણ જુઓ: [સ્વીકારવું](../kt/believe.md), [માનવું](../kt/believe.md), [સાહસિક](../other/bold.md), [વિશ્વાસુ](../kt/faithful.md), [આશા](../kt/hope.md), [ભરોસો](../kt/trust.md)) ## બાઈબલની કલમો: ## ## શબ્દ માહિતી: ## * Strong's: H982, H983, H985, H986, H3689, H3690, H4009, G1340, G2292, G3954, G3982, G4006, G5287