# જૈતફળ, જૈતફળો # ## વ્યાખ્યા: ## જૈતફળ એ જૈતુન વૃક્ષનું નાનું લંબગોળ ફળ છે કે જે મોટાભાગે ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશોમાં થાય છે. * જૈતુન વૃક્ષો એ નાના સફેદ ફૂલો વાળા એક બારમાસી લીલાછમ ઝાડનો એક પ્રકાર છે. તેઓ ગરમ હવામાનમાં ઉગે છે અને ઓછા પાણીવાળા પ્રદેશમાં પણ ટકી શકે છે. * જૈતુન વૃક્ષનું ફળ શરૂઆતમાં લીલા રંગનું હોય છે પણ જેમ તે પાકે છે તેમ કાળો રંગ ધારણ કરે છે. જૈતફળો ખોરાક માટે અને તેમાંથી બનતા તેલ માટે ઉપયોગી હતા. * જૈતફળનું તેલ રાંધવામાં, દીવા સળગાવવામાં અને ધાર્મિક વિધિઓમાં વાપરવામાં આવતું હતું. * બાઇબલમાં, જૈતુન વૃક્ષો અને ડાળીઓનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે લોકોનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવે છે. (આ પણ જૂઓ: [દીવો](../other/lamp.md), [સમુદ્ર](../names/mediterranean.md), [જૈતુન પહાડ](../names/mountofolives.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [1 કાળવૃતાંત 27:28-29](rc://en/tn/help/1ch/27/28) * [પુનર્નિયમ 6:10-12](rc://en/tn/help/deu/06/10) * [નિર્ગમન 23:10-11](rc://en/tn/help/exo/23/10) * [ઉત્પત્તિ 8:10-12](rc://en/tn/help/gen/08/10) * [યાકૂબ 3:11-12](rc://en/tn/help/jas/03/11) * [લૂક 16:5-7](rc://en/tn/help/luk/16/05) * [ગીતશાસ્ત્ર 52:8-9](rc://en/tn/help/psa/052/008) ## શબ્દ માહિતી: ## * Strong's: H2132, H3323, H8081, G65, G1636, G1637, G2565