#ટોપલી, ટોપલીઓ, ટોપલીભર # ## વ્યાખ્યા: ## “ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે. * બાઈબલના સમયમાં, ટોપલીઓ મોટેભાગે મજબૂત છોડની સામગ્રી, જેવું કે લાકડાંની ડાળીઓની ઉતારેલી છાલ અથવા ઝાડની નાની ડાળીમાંથી બનેલી હતી. ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે. * જયારે મૂસા બાળક હતો, ત્યારે તેની માતાએ તેને અંદર મુકવા જળરોધક ટોપલી બનાવી અને તેને નાઈલ નદીમાં બરૂઓની વચ્ચે તરતી મૂકી. * નૂહની વાર્તા આવે જે “વહાણ” શબ્દ વાપરવામાં આવ્યો છે, તે જ શબ્દ “ટોપલી” માટે પણ વાપરવામાં આવ્યો છે. આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે. (આ પણ જુઓ: [વહાણ](../kt/ark.md), [મૂસા](../names/moses.md), [નાઈલ નદી](../names/nileriver.md), [નૂહ](../names/noah.md)) ## બાઈબલની કલમો: ## * [2 કોરીંથી 11:32-33](rc://en/tn/help/2co/11/32) * [પ્રેરિતો 9:23-25](rc://en/tn/help/act/09/23) * [આમોસ 8:1-3](rc://en/tn/help/amo/08/01) * [યોહાન 6:13-15](rc://en/tn/help/jhn/06/13) * [ન્યાયાધીશો 6:19-20](rc://en/tn/help/jdg/06/19) * [માથ્થી 14:19-21](rc://en/tn/help/mat/14/19) ## શબ્દ માહિતી: ## * Strong's: H374, H1731, H1736, H2935, H3619, H5536, H7991, G2894, G3426, G4553, G4711