# જવ # ## વ્યાખ્યા: ## “જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે. * જવના છોડને લાંબી દાંડી હોય છે અને તેની ઉપર કણસલું જોડાયેલું હોય છે, કે જ્યાં બીજ અથવા દાણાં વૃદ્ધિ પામે છે. * જવ ગરમ વાતાવરણમાં સારું વધે છે જેથી વસંતઋતુ અને ઉનાળામાં તેની ખેતી વારંવાર થાય છે. જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે. * જવના અનાજને દળીને લોટ કરાય છે, જેમાં પાણી અથવા તેલ ભેળવી રોટલી બનાવાય છે. જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે. (આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-unknown) (આ પણ જુઓ: [અનાજ](../other/grain.md), [દળવું](../other/thresh.md), [ઘઉં) ## બાઈબલની કલમો: ## * [1 કાળવૃતાંત 11:12-14](../other/wheat.md) * [અયૂબ 31:38-40](rc://en/tn/help/1ch/11/12) * [ન્યાયાધીશો 7:13-14](rc://en/tn/help/job/31/38) * [ગણના 5:15](rc://en/tn/help/jdg/07/13) * [પ્રકટીકરણ 6:5-6](rc://en/tn/help/num/05/15) ## શબ્દ માહિતી: ## * Strong's: H8184, G2915, G2916