# મહેલ, મહેલો # ## વ્યાખ્યા: ## “મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે. * નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો. * મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા. * મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો. * બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા. (આ પણ જૂઓ: [આંગણું](../other/courtyard.md), [પ્રમુખ યાજક](../kt/highpriest.md), [રાજા](../other/king.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [2 કાળવૃતાંત 28:7-8](rc://en/tn/help/2ch/28/07) * [2 શમુએલ 11:2-3](rc://en/tn/help/2sa/11/02) * [દાનિયેલ 5:5-6](rc://en/tn/help/dan/05/05) * [માથ્થી 26:3-5](rc://en/tn/help/mat/26/03) * [ગીતશાસ્ત્ર 45:8-9](rc://en/tn/help/psa/045/008) ## શબ્દ માહિતી: ## * Strong's: H643, H759, H1001, H1002, H1004, H1055, H1406, H1964, H1965, H2038, H2918, G833, G933, G4232