# બહેન, બહેનો # ## વ્યાખ્યા: ## બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે. * નવા કરારમાં, “બહેન” અર્થાલંકારિક રીતે એવી સ્ત્રી કે જે ઈસુ ખ્રિસ્તમાં સાથી વિશ્વાસી છે તેનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. * ઘણીવાર “ભાઈઓ અને બહેનો” શબ્દસમૂહ સ્ત્રી અને પુરુષ બંને, ખ્રિસ્તમાં દરેક વિશ્વાસીઓને સંબોધવા માટે વાપરવામાં આવ્યો છે. * જુના કરારના ગીતોના ગીત પુસ્તકમાં, “બહેન” સ્ત્રીના પ્રેમી અથવા પત્નીનો ઉલ્લેખ કરે છે. ## અનુવાદ માટેના સૂચનો: ## * આ શબ્દનો શાબ્દિક શબ્દ સાથે અનુવાદ કરવો કે જેનો ઉપયોગ સ્થાનિક ભાષામાં કુદરતી કે જૈવિક બહેનનો ઉલ્લેખ કરવાં થાય છે તે શ્રેષ્ઠ છે, નહિતર તે ખોટો અર્થ આપશે. * તેનું બીજી રીતે અનુવાદ “ખ્રિસ્તમાં બહેન” અથવા “આત્મિક બહેન” અથવા “સ્ત્રી કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા સાથી સ્ત્રી વિશ્વાસી” એમ કરી શકાય. * જો શક્ય હોય તો, પારિવારિક શબ્દ વાપરવો શ્રેષ્ઠ છે. * જો ભાષા પાસે “વિશ્વાસી” માટે નારીજાતિનો શબ્દ હોય, તો એ શબ્દનું અનુવાદ કરવું તે શક્ય રીતે હોઈ શકે. * જ્યારે પ્રેમી કે પત્નીનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તેનો અનુવાદ કરી શકાય નારીજાતિનો શબ્દ વાપરીને “પ્રેમાળ” અથવા “વ્હાલા” એમ કરી શકાય. (આ પણ જુઓ: [ભાઈ](../kt/brother.md) [ખ્રિસ્તમાં](../kt/inchrist.md), [આત્મા](../kt/spirit.md)) ## બાઈબલના સંદર્ભો: ## * [1 કાળુવૃતાંત 2:16-17](rc://en/tn/help/1ch/02/16) * [પુનર્નિયમ 27:22-23](rc://en/tn/help/deu/27/22) * [ફિલેમોન 1:1-3](rc://en/tn/help/phm/01/01) * [રોમનો 16:1-2](rc://en/tn/help/rom/16/01) ## શબ્દ માહિતી: ## * Strong's: H269, H1323, G27, G79