# પુષ્ટિ કરવી, પુષ્ટીકરણ/સમર્થન કરવું, કાયદેસરનું ## વ્યાખ્યા: ## "પુષ્ટિ" શબ્દનો અર્થ એ છે કે જે કંઈક સાચું છે કે વ્યવહાર થયો હોવાનું કાનૂની રીતે પ્રમાણિત કરવું. * જ્યારે રાજાની "પુષ્ટિ" થાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેને રાજા બનાવવાનો નિર્ણયને લોકો દ્વારા સંમતિ અને ટેકો આપવામાં આવ્યો છે. * કોઈએ શું લખ્યું છે તેની પુષ્ટિ કરવાનો અર્થ એ છે કે જે લખ્યું છે તે સાચું છે તે ચકાસવું. * સુવાર્તાનું “પુષ્ટિકરણ” એટલે લોકોને ઈસુના સુવાર્તા વિશે એવી રીતે શીખવવું કે તે બતાવે કે તે સાચું છે. * "પુષ્ટિ તરીકે" શપથ આપવાનો અર્થ થાય છે કે કંઈક સાચું અથવા વિશ્વાસપાત્ર છે એવું ગૌરવપૂર્વક જણાવવું અથવા શપથ લેવું. * "પુષ્ટિ કરો" નો અનુવાદ કરવાની રીતોમાં સંદર્ભ પર આધાર રાખીને, "સાચી તરીકે જણાવો" અથવા "વિશ્વાસપાત્ર હોવાનું સાબિત કરો" અથવા "સાથે સંમત" અથવા "આશ્વાસન" અથવા "વચન" નો સમાવેશ થઈ શકે છે. (આ પણ જુઓ: [કરાર](../kt/covenant.md), [શપથ](../other/oath.md), [ભરોસો](../kt/trust.md)) ## બાઇબલની કલમો: * [1 કાળવૃતાંત 16:15-18](rc://en/tn/help/1ch/16/15) * [2 કરંથી 1:21-22](rc://en/tn/help/2co/01/21) * [2 રાજા 23:3](rc://en/tn/help/2ki/23/03) * [હિબ્રૂઓ 6:16-18](rc://en/tn/help/heb/06/16) ## શબ્દ માહિતી: ## * Strong's: H0559, H1396, H3045, H3559, H4390, H4672, H5414, H5975, H6213, H6965, G09500, G09510, G33150, G49720