એરેજ (દેવદાર), દેવદારના વૃક્ષો, દેવદારનું લાકડું (એરેજ કાસ્ટ) ## વ્યાખ્યા: ## “દેવદાર” શબ્દ, મોટા લાકડાનું વૃક્ષને દર્શાવે છે, જે સામાન્ય રીતે લાલ ભૂખરા રંગનું હોય છે. બીજા વૃક્ષના લાકડાંની જેમ, તેને શંકુ અને સોય આકારની પાંદડીઓ હોય છે. * મોટેભાગે જૂના કરારમાં દેવદારના વૃક્ષોનું સંબંધ લબાનોન સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં તેઓ પુષ્કળ પ્રમાણમાં ઉગતા હતા. * યરુશાલેમ મંદિરના બાંધકામમાં એરેજ કાષ્ટ વાપરવામાં આવ્યું હતું. * તે બલિદાનો અને શુદ્ધિકરણ અર્પણો માટે વાપરવામાં આવ્યું હતું. (આ પણ જુઓ: [વૃક્ષનું કાષ્ટ](../other/fir.md), [શુદ્ધ](../kt/purify.md), [બલિદાન](../other/sacrifice.md), [મંદિર](../kt/temple.md)) ## બાઈબલની કલમો: ## * [1 કાળવૃતાંત 14:1-2](rc://en/tn/help/1ch/14/01) * [1 રાજા 7:1-2](rc://en/tn/help/1ki/07/01) * [યશાયા 2:12-13](rc://en/tn/help/isa/02/12) * [ઝખાર્યા 11:1-3](rc://en/tn/help/zec/11/01) ## શબ્દ માહિતી: ## * Strong's: H730