#ઊંટ, ઊંટો # ##વ્યાખ્યા: ## ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે. (આ પણ જુઓ: [અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-unknown) * બાઈબલના સમયમાં, ઈઝરાએલના આસપાસના વિસ્તારોમાં ઊંટ એ સૌથી મોટું પ્રાણી મળી આવતું હતું. * ઊંટ એ મુખ્યત્વે લોકોના વાહન અને બોજો ઉંચકવા માટે વપરાતું હતું. * કેટલાક લોકોના જૂથો ઊંટોને ખોરાક માટે પણ વાપરતા હતા, પણ ઈઝરાએલીઓ એમ કરતા નહીં, કારણકે દેવે તેઓને કહ્યું હતું કે ઊંટો અશુધ્ધ પ્રાણી છે અને જેઓને તમારે ખાવા નહીં. * ઊંટો એ મુલ્યવાન હતા, કેમકે તેઓ રેતીમાં ઝડપથી ચાલતા અને તેઓ કોઈક વાર ઘણા અઠવાડિયાઓ સુધી ખોરાક અને પાણી વગર રહી શકતા હતા. (આ પણ જુઓ: [બોજો](../other/burden.md), [શુધ્ધ](../kt/clean.md)) ## બાઈબલની કલમો : ## * [1 કાળવૃતાંત 5:20-22](rc://en/tn/help/1ch/05/20) * [2 કાળવૃતાંત 9:1-2](rc://en/tn/help/2ch/09/01) * [નિર્ગમન 9:1-4](rc://en/tn/help/exo/09/01) * [માર્ક 10:23-25](rc://en/tn/help/mrk/10/23) * [માથ્થી 3:4-6](rc://en/tn/help/mat/03/04) * [માથ્થી 19:23-24](rc://en/tn/help/mat/19/23) ## શબ્દ માહિતી: ## * Strong's: H327, H1581, G2574