# દિવસ, દિવસો # ## વ્યાખ્યા: ## “દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે. * ઈઝરાએલીઓ અને યહૂદિઓ માટે દિવસની શરૂઆત સૂર્યાસ્તથી થાય છે અને તેનો અંત બીજા દિવસના સૂર્યાસ્તે થાય છે. * કયારેક “દિવસ” શબ્દનો ઉપયોગ રૂપક તરીકે કરવામાં આવ્યો છે, જે લાંબા સમયગાળા ને દર્શાવે છે, જેમકે “યહોવાનો દિવસ” અથવા “છેલ્લા દિવસો.” * કેટલીક ભાષાઓમાં આ રૂપક શબ્દોની અભિવ્યક્તિને જુદી જુદી રીતે ભાષાંતર કરવામાં આવી છે, અથવા તેનું ભાષાંતરનો સામાન્ય અર્થ “દિવસ” પણ કરવામાં આવ્યું છે. * સંદર્ભ પ્રમાણે “દિવસ” શબ્દનું ભાષાંતર, “સમય” અથવા “ઋતુ” અથવા “પ્રસંગ” અથવા “ઘટના” જેવા શબ્દોનો સમાવેશ થાય છે. (આ પણ જુઓ: [ન્યાયનો દિવસ](../kt/judgmentday.md), [છેલ્લો દિવસ](../kt/lastday.md)) ## બાઈબલની કલમો: ## * [પ્રેરિતોના કૃત્યો 20:4-6](rc://en/tn/help/act/20/04) * [દાનિએલ 10:4-6](rc://en/tn/help/dan/10/04) * [એઝરા 6:13-15](rc://en/tn/help/ezr/06/13) * [એઝરા 6:19-20](rc://en/tn/help/ezr/06/19) * [માથ્થી 9:14-15](rc://en/tn/help/mat/09/14) ## શબ્દ માહિતી: ## * Strong's: H3117, H3118, H6242, G2250