# વાંઝણી # ## વ્યાખ્યા: ## “વાંઝણી” (ઉજ્જડ) હોવું તેનો અર્થ એ કે, તે ફળદ્રુપ અથવા ફળદાયી ન હોય. * જમીન અથવા ભૂમિ કે જે ઉજ્જડ છે, તે કંઈ પણ છોડ ઉત્પન કરવા સક્ષમ નથી. * સ્ત્રી કે જે વાંઝણી છે, તે શારીરિક રીતે ગર્ભ ધારણ કરવા અથવા બાળકને જન્મ આપવા અશક્ત છે. ## ભાષાંતરના સુચનો: ## * જયારે “ઉજ્જડ” શબ્દ જમીન માટે વપરાય છે, તેનું ભાષાંતર “ફળદ્રુપ નથી” અથવા “ફળ નહીં આપનારું” અથવા “છોડપાન રહિત” તેમ થઈ શકે છે. * જયારે આ શબ્દ વાંઝણી સ્ત્રી માટે વપરાય છે, તેનું ભાષાંતર “નિ:સંતાન” અથવા “બાળકોને જન્મ આપવા અસક્ષમ” અથવા “બાળકનો ગર્ભ ધારણ કરવા અશક્ત” તેમ કરી શકાય છે. ## બાઈબલની કલમો: ## * [1 શમુએલ 2:5](rc://en/tn/help/1sa/02/05) * [ગલાતી 4:26-27](rc://en/tn/help/gal/04/26) * [ઉત્પત્તિ 11:29-30](rc://en/tn/help/gen/11/29) * [અયૂબ 3:6-7](rc://en/tn/help/job/03/06) ## શબ્દ માહિતી: ## * Strong's: H4420, H6115, H6135, H6723, H7909, H7921, G692, G4723