# આદરણીય, આદર કરવો, આદરભાવ, આદરયુક્ત ## વ્યાખ્યા:  “આદર” શબ્દ કોઈ વ્યક્તિ કે બાબત માટેના ઊંડા આદરની ભાવનાનો ઉલ્લેખ કરે છે. કોઈ વ્યક્તિ કે બાબતનો આદર કરવાનો અર્થ, તે વ્યક્તિ કે બાબત પ્રતિ આદરભાવ દર્શાવવો, થાય છે. * આદરભાવની લાગણીઓ જે વ્યક્તિનો આદરભાવ કરવામાં આવે છે તેને માન આપતી ક્રિયાઓમાં જોઈ શકાય છે. * પ્રભુનો ભય એક આંતરિક આદરભાવ છે કે જે ઈશ્વરની આજ્ઞાઓના આજ્ઞાપાલનમાં પ્રદર્શિત થાય છે. * આ શબ્દનો અનુવાદ “ભય અને માન” અથવા તો "આદરયુક્ત સન્માન" તરીકે કરી શકાય. (આ પણ જૂઓ: [ભય](../kt/fear.md), [માન](../kt/honor.md), [આજ્ઞાપાલન કરવું](../other/obey.md)) ## બાઈબલના સંદર્ભો: * [1 પિતર 1:15-17](rc://en/tn/help/1pe/01/15) * [હિબ્રૂ 11:7](rc://en/tn/help/heb/11/07) * [યશાયા 44:17](rc://en/tn/help/isa/44/17) * [ગીતશાસ્ત્ર 05:7-8](rc://en/tn/help/psa/005/007) ## શબ્દ માહિતી: * Strong's: H3372, H3373, H3374, H4172, H6342, H7812, G127, G1788, G2125, G2412, G5399, G5401