# દાડમ # ## તથ્યો: ## દાડમ એક પ્રકારનું ફળ છે કે જેને સખત જાડું છોડું હોય છે જેમાં ખાવાલાયક લાલ ગરથી આવરિત બીજ રહેલા હોય છે. * બહારની છાલ લાલ રંગની હોય છે અને બીજની આસપાસનો ગર ચમકતો અને લાલ હોય છે. * દાડમોને ઈજિપ્ત અને ઇઝરાયલ જેવા બહુ સામાન્ય રીતે ગરમ અને સૂકા દેશોમાં ઉગાડાય છે. * યહોવાએ ઇઝરાયલીઓને વચન આપ્યું હતું કે કનાન દેશ પુષ્કળ પાણી અને ફળદ્રુપ જમીનથી ભરપૂર હતો કે જેથી ત્યાં દાડમો સહિત ભરપૂર ખોરાક હતો. * સુલેમાનના ભક્તિસ્થાનના બાંધકામમાં દાડમના આકારના પિત્તળના અલંકારોનો સમાવેશ થયો હતો. (આ પણ જૂઓ: [પિત્તળ](../other/bronze.md), [કનાન](../names/canaan.md), [ઈજિપ્ત](../names/egypt.md), [સુલેમાન](../names/solomon.md), [ભક્તિસ્થાન](../kt/temple.md)) ## બાઇબલના સંદર્ભો: ## * [2 રાજા 25:16-17](rc://en/tn/help/2ki/25/16) * [પુનર્નિયમ 8:7-8](rc://en/tn/help/deu/08/07) * [યર્મિયા 52:22-23](rc://en/tn/help/jer/52/22) * [ગણના 13:23-24](rc://en/tn/help/num/13/23) * [ઈજિપ્ત](../names/egypt.md) ## શબ્દ માહિતી: ## * Strong's: H7416