# હલકું પાડવું, અપમાનિત થયેલું, અપમાન # ## સત્યો: ## “ઉતારી પાડવું” શબ્દનો અર્થ કોઈને લજ્જિત અથવા કલંકિત કરવું. સામાન્યરીતે આ જાહેરમાં કરવામાં આવે છે. કોઈને શરમિન્દગું કરવું એ કાર્યને “નમ્ર કરવું” કહેવામાં આવે છે. * જયારે દેવ કોઈને નમ્ર કરે છે ત્યારે તેનો અર્થ કે તે અભિમાની વ્યક્તિને નિષ્ફળતાનો અનુભવ કરાવી તેના અભિમાનમાંથી બહાર આવવા મદદ કરે છે. આ કોઈને અપમાનિત કરવાથી આ બાબત અલગ છે, કે જેમાં મોટેભાગે તે વ્યક્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે. * “ઉતારી પાડવું” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “શરમ” અથવા “શરમ લગાડવી” અથવા “મૂંઝવવું” તરીકે પણ કરી શકાય છે. * સંદર્ભ પર આધાર રાખીને, “હલકું પાડવું” (શબ્દસમૂહ)નું ભાષાંતરમાં, “શરમ” અથવા “નામોશીભરી” અથવા “કલંક” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે. (આ પણ જુઓ: [કલંક](../other/disgrace.md) **·** [નમ્ર](../kt/humble.md) **·** [શરમ](../other/shame.md)) ## બાઈબલની કલમો: ## * [પુનર્નિયમ 21:13-14](rc://en/tn/help/deu/21/13) * [એઝરા 9:5-6](rc://en/tn/help/ezr/09/05) * [નીતિવચન 25:7-8](rc://en/tn/help/pro/25/07) * [ગીતશાસ્ત્ર 06:8-10](rc://en/tn/help/psa/006/008) * [ગીતશાસ્ત્ર 123:3-4](rc://en/tn/help/psa/123/003) ## શબ્દ માહિતી: ## * Strong's: H937, H954, H1421, H2778, H2781, H3001, H3637, H3639, H6030, H6031, H6256, H7034, H7043, H7511, H7817, H8216, H8213, H8217, H8589, G2617, G5014