Edit 'bible/other/gate.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 05:04:44 +00:00
parent 85f87b18ec
commit f59c3b5b16
1 changed files with 4 additions and 4 deletions

View File

@ -1,8 +1,5 @@
# ભાષાંતર દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો
સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.
“દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
બાઇબલની કલમો (સંદર્ભો):
પ્રેરિતો 9:23-25
@ -21,4 +18,7 @@
* દરવાજા માટેની "પટ્ટી" એ લાકડાની અથવા ધાતુની પટ્ટીનો સંદર્ભ આપે છે જેને અંદરની જગ્યાએ ખસેડી શકાય છે જેથી દરવાજાને બહારથી ખોલી ન શકાય. 
* બાઇબલના સમયમાં, શહેરનો દરવાજો એ મોટાભાગે નગર કે શહેરનું સામાજિક કેન્દ્ર હતું. તે એવી જગ્યા હતી જ્યાં લોકો વચ્ચે વર્તમાન ઘટનાઓના સમાચારની આપ-લે થતી હતી, જ્યાં વ્યવસાયિક વ્યવહારો થતા હતા અને જ્યાં નાગરિક ચુકાદાઓ કરવામાં આવતા હતા.
## ભાષાંતરના સૂચનો:
## ભાષાંતરના સૂચનો:
* સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે. 
* “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.