Edit 'bible/other/perverse.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 07:42:50 +00:00
parent d70409d113
commit f3f08b2f01
1 changed files with 13 additions and 21 deletions

View File

@ -1,30 +1,22 @@
ભાષાંતર
આડો/કુટિલ, આડાઈથી, વિકૃત, કુટિલતાઓ/અવળાઈઓ, દ્વેષપૂર્ણ, અપ્રમાણિક, વિકૃતિ
# આડો/કુટિલ, આડાઈથી, વિકૃત, કુટિલતાઓ/અવળાઈઓ, દ્વેષપૂર્ણ, અપ્રમાણિક, વિકૃતિ
વ્યાખ્યા:
## વ્યાખ્યા:
“આડો” શબ્દનો ઉપયોગ નૈતિક રીતે કુટિલ અથવા તો વિકૃત વ્યક્તિ કે વ્યવહારને દર્શાવવા માટે થાય છે. “આડાઈથી” શબ્દનો અર્થ “આડી રીતે” એવો થાય છે. કોઈ બાબતને “વિકૃત કરવી” નો અર્થ થાય છે તેને મરોડવી અથવા તો જે સાચું અને સારું છે તેનાથી દૂર લઈ જવી.
કોઈક વ્યક્તિ કે વસ્તુ જે આડી છે તે, જે સાચું અને સારું છે તેનાથી વિચલિત થઈ ગઈ છે.
બાઇબલમાં, ઈઝરાયલીઓએ જ્યારે ઈશ્વરની આજ્ઞાઓ ન માની ત્યારે તેઓ આડાઈથી વર્ત્યા. તેઓએ જૂઠા દેવોની પૂજા કરીને આવું ઘણી વાર કર્યું હતું.
ઈશ્વરના ધોરણો અને વ્યવહારની વિરુદ્ધનું કોઈ પણ કામ આડાઈ ગણાય છે.
“આડાઈ” નો અનુવાદ સંદર્ભ અનુસાર “નૈતિક રીતે વિકૃત” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરના સીધા માર્ગેથી દૂર જવું” કરી શકાય.
“આડી વાણી” નો અનુવાદ “દુષ્ટ રીતે બોલવું” અથવા તો “કપટી વાત” અથવા તો “અનૈતિક રીતે બોલવું” કરી શકાય.
“આડા લોકો” ને “અનૈતિક લોકો” અથવા તો “નૈતિક રીતે વિચલિત લોકો” અથવા તો “સતત ઈશ્વરની આજ્ઞાઓ ન પાળનારા લોકો” તરીકે વર્ણવી શકાય.
“આડી રીતે વર્તવું” શબ્દસમૂહનો અનુવાદ “દુષ્ટ રીતે વ્યવહાર કરવો” અથવા તો “ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધની બાબતો કરવી” અથવા તો “ઈશ્વરનું શિક્ષણ નકારતી રીતે જીવવું” કરી શકાય.
“વિકૃત કરવું” શબ્દનો અનુવાદ “ભ્રષ્ટ કરવા માટેનું કારણ બનવું” અથવા તો “કોઈ બાબતને દુષ્ટ બનાવવી” તરીકે પણ કરી શકાય.
* કોઈક વ્યક્તિ કે વસ્તુ જે આડી છે તે, જે સાચું અને સારું છે તેનાથી વિચલિત થઈ ગઈ છે.
* બાઇબલમાં, ઈઝરાયલીઓએ જ્યારે ઈશ્વરની આજ્ઞાઓ ન માની ત્યારે તેઓ આડાઈથી વર્ત્યા. તેઓએ જૂઠા દેવોની પૂજા કરીને આવું ઘણી વાર કર્યું હતું.
* ઈશ્વરના ધોરણો અને વ્યવહારની વિરુદ્ધનું કોઈ પણ કામ આડાઈ ગણાય છે.
* “આડાઈ” નો અનુવાદ સંદર્ભ અનુસાર “નૈતિક રીતે વિકૃત” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરના સીધા માર્ગેથી દૂર જવું” કરી શકાય.
* “આડી વાણી” નો અનુવાદ “દુષ્ટ રીતે બોલવું” અથવા તો “કપટી વાત” અથવા તો “અનૈતિક રીતે બોલવું” કરી શકાય.
* “આડા લોકો” ને “અનૈતિક લોકો” અથવા તો “નૈતિક રીતે વિચલિત લોકો” અથવા તો “સતત ઈશ્વરની આજ્ઞાઓ ન પાળનારા લોકો” તરીકે વર્ણવી શકાય.
* “આડી રીતે વર્તવું” શબ્દસમૂહનો અનુવાદ “દુષ્ટ રીતે વ્યવહાર કરવો” અથવા તો “ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધની બાબતો કરવી” અથવા તો “ઈશ્વરનું શિક્ષણ નકારતી રીતે જીવવું” કરી શકાય.
* “વિકૃત કરવું” શબ્દનો અનુવાદ “ભ્રષ્ટ કરવા માટેનું કારણ બનવું” અથવા તો “કોઈ બાબતને દુષ્ટ બનાવવી” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: , , , , )
બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H1942, H2015, H3868, H4297, H5186, H5557, H5558, H5753, H5766, H5773, H5791, H6140, H6141, H8138, H8397, H8419, G12940
* Strong's: H1942, H2015, H3868, H4297, H5186, H5557, H5558, H5753, H5766, H5773, H5791, H6140, H6141, H8138, H8397, H8419, G12940