Edit 'bible/other/foundation.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-05 08:07:21 +00:00
parent cd67b232b1
commit f17012c762
1 changed files with 0 additions and 4 deletions

View File

@ -9,10 +9,6 @@
* રૂપકાત્મક અર્થમાં, ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને એક બાંધકામ સાથે સરખાવાવમાં આવ્યા છે, કે જેની સ્થાપના પ્રેરિતો અને પ્રબોધકોના શિક્ષણ પર કરેલી છે, કે જે બાંધકામમાં ઈસુ પોતે ખૂણાનો મુખ્ય પત્થર છે. 
* “પાયાનો પત્થર” એક પત્થર હતો કે જે પાયાના ભાગ તરીકે મૂકવામાં આવેલો હતો. આ પત્થરોનું પરીક્ષણ કરી ખાત્રી કરવામાં આવી હતી કે તેઓ સમગ્ર મકાનને આધાર આપવા પૂરતા મજબૂત છે કે નહીં.
ભાષાંતરના સૂચનો:
\## ​ભાષાંતરના સૂચનો:
## ભાષાંતરના સૂચનો:
* “જગતનો પાયો નાખ્યા અગાઉ” શબ્દસમૂહનું ભાષાંતર, “જગતની રચના થયા અગાઉ” અથવા “જયારે જગત પ્રથમ અસ્તિત્વમાં આવ્યું તે સમય પહેલાં” અથવા “બધું પ્રથમ બનાવવામાં આવ્યું હતું તે પહેલા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.