Edit 'bible/other/lust.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-08-02 15:45:13 +00:00
parent 0e7a60839b
commit efeccdaf96
1 changed files with 15 additions and 14 deletions

View File

@ -1,24 +1,25 @@
# વાસના, લંપટ/કામાંધ, જાતીય આવેગો, જાતીય ઈચ્છાઓ
## વ્યાખ્યા: ##
## વ્યાખ્યા:
વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.
વાસના સામાન્ય રીતે, કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે. કામાતુરતા હોવી એટલે વાસના હોવી. 
* બાઇબલમાં, "વાસના" સામાન્ય રીતે કોઈના પોતાના જીવનસાથી સિવાય કોઈની સાથેની જાતીય ઇચ્છાનો ઉલ્લેખ કરે છે.
* ઘણી વાર આ શબ્દનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરવા માટે એક લાક્ષણિક અર્થમાં કરવામાં આવતો હતો. સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.
* "વાસના પાછળ" શબ્દનો અનુવાદ "ખોટી ઇચ્છા" અથવા "અનૈતિક વિચાર" અથવા "અનૈતિક ઇચ્છા" તરીકે થઈ શકે છે.
* બાઈબલમાં, "વાસના" સામાન્ય રીતે કોઈના પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથેની જાતીય ઇચ્છાનો ઉલ્લેખ કરે છે.
* ઘણી વાર આ શબ્દનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરવા માટે એક લાક્ષણિક અર્થમાં કરવામાં આવતો હતો. 
* સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.
* "વાસના પાછળ" શબ્દનો અનુવાદ "ખોટી ઇચ્છા" અથવા "ના વિષે અનૈતિક વિચાર" અથવા "અનૈતિક ઇચ્છા" તરીકે થઈ શકે છે.
(આ પણ જુઓ: [વ્યભિચાર](../kt/adultery.md), [ખોટા દેવ](../kt/falsegod.md))
## બાઇબલના સંદર્ભો: ##
## બાઈબલના સંદર્ભો:
* [1 યોહાન 2:15-17](rc://en/tn/help/1jn/02/15)
* [2 તિમોથી 2:22-23](rc://en/tn/help/2ti/02/22)
* [ગલાતી 5:16-18](rc://en/tn/help/gal/05/16)
* [ગલાતી 5:19-21](rc://en/tn/help/gal/05/19)
* [ઉત્પત્તિ 39:7-9](rc://en/tn/help/gen/39/07)
* [માથ્થી 5:27-28](rc://en/tn/help/mat/05/27)

## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H183, H185, H310, H1730, H2181, H2183, H2530, H5178, H5375, H5689, H5691, H5869, H7843, H8307, H8378, G766, G1937, G1938, G1939, G1971, G2237, G3715, G3806
* Strong's: H183, H185, H310, H1730, H2181, H2183, H2530, H5178, H5375, H5689, H5691, H5869, H7843, H8307, H8378, G766, G1937, G1938, G1939, G1971, G2237, G3715, G3806