Edit 'bible/other/courage.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-07-31 14:10:27 +00:00
parent 9ac54bd000
commit e28c953d2c
1 changed files with 4 additions and 4 deletions

View File

@ -8,11 +8,11 @@
* વ્યક્તિ જયારે ભાવનાત્મક અથવા શારીરિક દુઃખનો સામનો કરે છે ત્યારે તાકાત અને દ્રઢતા સાથે હિંમત દેખાડે છે.
* “હિંમત રાખો” અભિવ્યક્તિનો અર્થ, “ભયભીત થશો નહીં” અથવા “ખાતરી રાખો કે બધુજ સારું થશે,” થાય છે.”
* જયારે યહોશુઆ કનાનની ખતરનાક ભૂમિમાં જવા તૈયારી કરી રહ્યો હતો ત્યારે મુસાએ તેને પ્રોત્સાહન આપ્યું કે “બળવાન તથા હિંમતવાન થા.”
* “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “નીડર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” તરીકે પણ કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી” શબ્દનું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” એમ કરી શકાય છે.
* “હિંમત સાથે બોલવું” તેનું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” તરીકે કરી શકાય છે. “પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.
* “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “બહાદુર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” પણ કરી શકાય છે.
* સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી”નું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” કરી શકાય છે.
* “હિંમત સાથે બોલવું”નું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” કરી શકાય છે.                                                                                                                                                                                    “ઉત્તેજન આપવું” અને “પ્રોત્સાહન આપવું” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.                                                 
* તેના જેવો સમાન શબ્દ, “ઉત્તેજન” છે, જેનો અર્થ જે પ્રવૃત્તિ ખોટી છે તેને નકારવી અને તેને બદલે વસ્તુઓ કે જે સારી અને સાચી છે તે કરવા કોઈને અરજ કરવી.
* પાઉલ પ્રેરિત અને નવા કરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત અને બીજાઓની સેવા કરવા માટે શીખવ્યું છે. “નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.
* પાઉલ પ્રેરિત અને નવા કરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા અને બીજાઓની સેવા કરવાનું શીખવ્યું.                                                                                                                                                                                                  “નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.
## ભાષાંતરના સૂચનો