Edit 'bible/other/peace.md' using 'tc-create-app'
This commit is contained in:
parent
18c89bcda4
commit
dbb86e652b
|
@ -1,45 +1,44 @@
|
|||
# શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ #
|
||||
# શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ
|
||||
|
||||
## વ્યાખ્યા: ##
|
||||
## વ્યાખ્યા:
|
||||
|
||||
“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે.
|
||||
“શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.
|
||||
* જ્યારે લોકજાતિઓ તથા દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરતા હોય તે સમયનો ઉલ્લેખ પણ “શાંતિ” શબ્દ કરી શકે છે.
|
||||
તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.
|
||||
* કોઈ વ્યક્તિ કે લોકોના જૂથ સાથે “સુલેહ કરવાનો” અર્થ લડાઈ બંધ કરવા પગલાં ભરવા એવો થાય છે.
|
||||
* “શાંતિ કરાવનાર” વ્યક્તિ એ છે કે જે લોકોને એકબીજા સાથે શાંતિપૂર્વક રહેવા માટે પોતાના વર્તન અને વાણીથી પ્રભાવિત કરે છે.
|
||||
* બીજા લોકો સાથે “શાંતિ હોવી” નો અર્થ તે લોકો સાથે લડાઈ ન કરવાની સ્થિતિ એવો થાય છે.
|
||||
* જ્યારે ઈશ્વર લોકોને તેઓના પાપથી બચાવે છે ત્યારે, ઈશ્વર અને લોકો વચ્ચે એક સારો અને સાચો સંબંધ સ્થાપિત થાય છે.
|
||||
તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.
|
||||
* પ્રેરિતોએ તેમના સાથી વિશ્વાસીઓને લખેલા પત્રોમાં “કૃપા તથા શાંતિ” એ સલામનો ઉપયોગ આશીર્વાદ આપવા થયો હતો.
|
||||
* “શાંતિ” શબ્દ બીજા લોકો સાથે કે ઈશ્વર સાથે સારા સંબંધો હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.
|
||||
“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું, તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.
|
||||
|
||||
## બાઇબલના સંદર્ભો: ##
|
||||
* જૂના કરારમાં, "શાંતિ" શબ્દનો અર્થ મહદઅંશે વ્યક્તિની સુખાકારી, તંદુરસ્તી અથવા સમ્પૂર્ણતા, થાય છે.
|
||||
* જ્યારે લોકજાતિઓ તથા દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરતા હોય તે સમયનો ઉલ્લેખ પણ “શાંતિ” શબ્દ કરી શકે છે. તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.
|
||||
* કોઈ વ્યક્તિ કે લોકોના જૂથ સાથે “સુલેહ કરવાનો” અર્થ લડાઈ બંધ કરવા પગલાં ભરવા એવો થાય છે.
|
||||
* “શાંતિ કરાવનાર” વ્યક્તિ એ છે કે જે લોકોને એકબીજા સાથે શાંતિપૂર્વક રહેવા માટે પોતાના વર્તન અને વાણીથી પ્રભાવિત કરે છે.
|
||||
* બીજા લોકો સાથે “શાંતિ હોવી” નો અર્થ તે લોકો સાથે લડાઈ ન કરવાની સ્થિતિ, થાય છે.
|
||||
* જ્યારે ઈશ્વર લોકોને તેઓના પાપથી બચાવે છે ત્યારે, ઈશ્વર અને લોકો વચ્ચે એક સારો અને સાચો સંબંધ સ્થાપિત થાય છે. તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.
|
||||
* પ્રેરિતોએ તેમના સાથી વિશ્વાસીઓને લખેલા પત્રોમાં “કૃપા તથા શાંતિ” એ સલામનો ઉપયોગ આશીર્વાદ આપવા થયો હતો.
|
||||
* “શાંતિ” શબ્દ બીજા લોકો સાથે કે ઈશ્વર સાથે સારા સંબંધો હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.
|
||||
|
||||
* [1 થેસ્સલોનિકી 5:1-3](rc://en/tn/help/1th/05/01)
|
||||
* [પ્રરિતોનાં કૃત્યો 7:26-28](rc://en/tn/help/act/07/26)
|
||||
* [ક્લોસ્સી 1:18-20](rc://en/tn/help/col/01/18)
|
||||
* [ક્લોસ્સી 3:15-17](rc://en/tn/help/col/03/15)
|
||||
* [ગલાતી 5:22-24](rc://en/tn/help/gal/05/22)
|
||||
* [લૂક 7:48-50](rc://en/tn/help/luk/07/48)
|
||||
* [લૂક 12:51-53](rc://en/tn/help/luk/12/51)
|
||||
* [માર્ક 4:38-39](rc://en/tn/help/mrk/04/38)
|
||||
* [માથ્થી 5:9-10](rc://en/tn/help/mat/05/09)
|
||||
* [માથ્થી 10:11-13](rc://en/tn/help/mat/10/11)
|
||||
## બાઇબલના સંદર્ભો:
|
||||
|
||||
## બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો: ##

* __[15:6](rc://en/tn/help/obs/15/06)__ ઈશ્વરે ઇઝરાયલીઓને કનાન દેશની કોઈપણ લોકજાતિ સાથે __શાંતિ__ કરાર કરવા ના પાડી હતી.
|
||||
* __[15:12](rc://en/tn/help/obs/15/12)__ પછી ઈશ્વરે ઇઝરાયલને તેની ચારે બાજુએ __શાંતિ__ આપી.
|
||||
* __[16:3](rc://en/tn/help/obs/16/03)__ પછી ઈશ્વરે એક છોડાવનાર ઊભો કર્યો કે જેણે તેઓને તેઓના દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા અને દેશમાં __શાંતિ__ બહાલ કરી.
|
||||
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
|
||||
|
||||
* __[21:13](rc://en/tn/help/obs/21/13)__ તે (મસીહ) બીજા લોકોના પાપને કારણે શિક્ષા પામવા મૃત્યુ પામશે.
|
||||
* **[15:6](rc://en/tn/help/obs/15/06)** ઈશ્વરે ઇઝરાયલીઓને કનાન દેશની કોઈપણ લોકજાતિ સાથે **શાંતિ** કરાર કરવાની ના પાડી હતી.
|
||||
|
||||
* **[15:12](rc://en/tn/help/obs/15/12)** પછી ઈશ્વરે ઇઝરાયલને તેની ચારે બાજુએ **શાંતિ** આપી.
|
||||
|
||||
* **[16:3](rc://en/tn/help/obs/16/03)** પછી ઈશ્વરે એક છોડાવનાર ઊભો કર્યો કે જેણે તેઓને તેઓના દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા અને દેશમાં **શાંતિ** બહાલ કરી.
|
||||
|
||||
* **[21:13](rc://en/tn/help/obs/21/13)** તે (મસીહ) બીજા લોકોના પાપને કારણે શિક્ષા પામવા, મૃત્યુ પામશે. તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે **શાંતિ** કરાવશે.
|
||||
|
||||
* **[48:14](rc://en/tn/help/obs/48/14)** દાઉદ ઇઝરાયલનો રાજા હતો, પણ ઈસુ તો સમગ્ર વિશ્વના રાજા છે! તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને **શાંતિ** થી ચલાવશે.
|
||||
* **[50:17](rc://en/tn/help/obs/50/17)** ઈસુ તેમનું રાજ્ય **શાંતિ** અને ન્યાયથી ચલાવશે અને તેઓ સર્વકાળ સુધી પોતાના લોકો સાથે રહેશે.
|
||||
|
||||
તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે __શાંતિ__ કરાવશે.
|
||||
* __[48:14](rc://en/tn/help/obs/48/14)__ દાઉદ ઇઝરાયલનો રાજા હતો, પણ ઈસુ તો સમગ્ર વિશ્વના રાજા છે!
|
||||
તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને __શાંતિ__ થી ચલાવશે.
|
||||
* __[50:17](rc://en/tn/help/obs/50/17)__ ઈસુ તેમનું રાજ્ય __શાંતિ__ અને ન્યાયથી ચલાવશે અને તેઓ સર્વકાળ સુધી પોતાના લોકો સાથે રહેશે.
|
||||
## શબ્દ માહિતી:
|
||||
|
||||
## શબ્દ માહિતી: ##
|
||||
|
||||
* Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272
|
||||
* Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272
|
Loading…
Reference in New Issue