Edit 'bible/other/loins.md' using 'tc-create-app'
This commit is contained in:
parent
68c964bc6f
commit
cd5d2496df
|
@ -1,28 +1,19 @@
|
|||
ભાષાંતર
|
||||
પીઠની નીચીનો ભાગ, કમર
|
||||
# પીઠની નીચીનો ભાગ, કમર
|
||||
|
||||
વ્યાખ્યા
|
||||
## વ્યાખ્યા
|
||||
|
||||
"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલી પાંસળી અને થાપાના હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.
|
||||
|
||||
અભિવ્યક્તિ "કમર સજવી" સખત કામ કરવા માટે તૈયાર થવાનો ઉલ્લેખ કરે છે. તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને લટકાવવાની રીતમાંથી આવે છે.
|
||||
"કમર" શબ્દનો ઉપયોગ વારંવાર બાઇબલમાં કરવામાં આવે છે, જે બલિદાન આપવામાં આવતા પ્રાણીના નીચેના ભાગનો ઉલ્લેખ કરે છે.
|
||||
બાઇબલમાં, "કમર" શબ્દનો અર્થ વારંવાર માણસના પ્રજનન અંગોને તેના વંશજોના સ્ત્રોત તરીકે અલંકારિક અને સૌમ્યોક્તિપૂર્ણ રીતે થાય છે. (જુઓ: )
|
||||
"તારી કમરમાંથી આવશે" અભિવ્યક્તિ પણ, "તારું સંતાન થશે" અથવા "તારા સંતાનમાંથી જન્મશે" અથવા "ઈશ્વર એવું થવા દેશે કે તમારા તરફથી આવે". (જુઓ: )
|
||||
જ્યારે શરીરના ભાગનો સંદર્ભ આપતા હોય, ત્યારે સંદર્ભના આધારે તેને "પેટ" અથવા "થાપા" અથવા "કમર" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.
|
||||
|
||||
* અભિવ્યક્તિ "કમર સજવી" સખત કામ કરવા માટે તૈયાર થવાનો ઉલ્લેખ કરે છે. તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને લટકાવવાની રીતમાંથી આવે છે.
|
||||
* "કમર" શબ્દનો ઉપયોગ વારંવાર બાઇબલમાં કરવામાં આવે છે, જે બલિદાન આપવામાં આવતા પ્રાણીના નીચેના ભાગનો ઉલ્લેખ કરે છે.
|
||||
* બાઇબલમાં, "કમર" શબ્દનો અર્થ વારંવાર માણસના પ્રજનન અંગોને તેના વંશજોના સ્ત્રોત તરીકે અલંકારિક અને સૌમ્યોક્તિપૂર્ણ રીતે થાય છે. (જુઓ: )
|
||||
* "તારી કમરમાંથી આવશે" અભિવ્યક્તિ પણ, "તારું સંતાન થશે" અથવા "તારા સંતાનમાંથી જન્મશે" અથવા "ઈશ્વર એવું થવા દેશે કે તમારા તરફથી આવે". (જુઓ: )
|
||||
* જ્યારે શરીરના ભાગનો સંદર્ભ આપતા હોય, ત્યારે સંદર્ભના આધારે તેને "પેટ" અથવા "થાપા" અથવા "કમર" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.
|
||||
|
||||
(આ પણ જુઓ: , , )
|
||||
|
||||
બાઇબલની કલમો (સંદર્ભો):
|
||||
## બાઇબલની કલમો (સંદર્ભો):
|
||||
|
||||
## શબ્દ માહિતી (ભંડોળ):
|
||||
|
||||
|
||||
|
||||
|
||||
|
||||
|
||||
શબ્દ માહિતી (ભંડોળ):
|
||||
|
||||
Strong's: H2504, H3409, H3689, H4975, G37510
|
||||
|
||||
* Strong's: H2504, H3409, H3689, H4975, G37510
|
Loading…
Reference in New Issue