Edit 'bible/other/servant.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-07-05 13:10:30 +00:00
parent fe4d681021
commit c895c95611
1 changed files with 8 additions and 4 deletions

View File

@ -2,15 +2,19 @@
## વ્યાખ્યા: ##
"સેવક" માટેના શબ્દનો અર્થ "ગુલામ" થાય છે અને તેનો અર્થ એ કે જે વ્યક્તિ પસંદગી દ્વારા અથવા બળ દ્વારા અન્ય વ્યક્તિ માટે કામ કરે છે. કોઈ વ્યક્તિ સેવક છે કે ગુલામ તે સામાન્ય રીતે આસપાસના લખાણ સ્પષ્ટ કરે છે. “સેવા” માટેના શબ્દનો અર્થ બીજા લોકોની મદદને માટે કાર્યો કરવા. તેનો અર્થ “ભજન” પણ થઇ શકે છે. બાબલના સમયમાં, સેવક અને ગુલામ વચ્ચે આજના સમય કરતાં ઓછો તફાવત હતો. સેવકો અને ગુલામો બંને તેમના માલિકના પરિવારનો એક અગત્યનો ભાગ હતા અને ઘણાંને લગભગ પરિવારના સભ્યોની જેમ રાખવામાં આવતા હતા. આજીવન તેના માલિકના સેવક બનવા માટે કેટલીકવાર સેવક જાતે પસંદગી કરતો.

* ગુલામ એક પ્રકારનો સેવક હતો અને જેને સારું તે કામ કરતો હતો તેની મિલકત તે હતો. જે વ્યક્તિ ગુલામને ખરીદતો તેને તેનો “માલિક” અથવા “ધણી” કહેવતો. કેટલાક માલિકો તેમના ગુલામોને ખૂબ ક્રૂરતાપૂર્વક રાખતા હતા, જ્યારે અન્ય માલિકો તેમના ગુલામોને ખૂબ સારી રીતે રાખતા હતા, એક સેવક તરીકે જે ઘરનો મૂલ્યવાન સભ્ય હોય. 
* વ્યક્તિ કામચલાઉ રીતે દાસ હોઈ શકે, જેમ કે તેના માલિકનું ઋણ અદા કરવા માટે તે કાર્ય કરે. 
* "યુવાન પુરુષ" અથવા 'યુવાન સ્ત્રી" શબ્દો મહદઅંશે "સેવક" અથવા "દાસ/ગુલામ"નો અર્થ ધરાવે છે. આ અર્થ તેના સંદર્ભ પરથી સમજી શકાશે. આ સ્થિતિનું એકી માપદર્શક એ છે કે જ્યારે માલિકી ધરાવનારનો ઉલ્લેખ દા.ત. "તેણીની યુવાન સ્ત્રી"નું ભાષાંતર થશે "તેણીની દાસીઓ" અથવા "તેણીના ગુલામો/દાસો" 
*

* પ્રાચીન સમયોમાં, કેટલાક લોકો જે વ્યક્તિના તેઓ નાણાંકીય રીતે દેવાદાર હોય તે વ્યકિતને તેમનું દેવું ભરપાઈ કરવા માટે સ્વેચ્છાએ ગુલામો બની જતા.
* જે વ્યક્તિ મહેમાનોની સેવા કરે છે તેના સંદર્ભમાં, આ શબ્દનો અર્થ “સંભાળ રાખનાર” અથવા “ખોરાક વહેચનાર” અથવા “ખોરાક આપનાર” એમ થાય છે. જ્યારે માછલી લોકોને “વહેંચવા” ઈસુએ શિષ્યોને કહ્યું, ત્યારે તેનું અનુવાદ, “વહેંચવું” અથવા “હાથોહાથ આપવું” અથવા “આપવું” એમ કરી શકાય.
* બાઇબલમાં, “હું તમારો સેવક છું” શબ્દસમૂહનો ઉપયોગ ઉચ્ચ શ્રેણીના વ્યક્તિ, જેમ કે રાજાના માન અને સેવાના ચિહ્ન તરીકે થતો હતો. તેનો એ અર્થ ન હતો કે જે વ્યક્તિ બોલતો હોય તે હકીકતમાં સેવક હોય.