From bd2c3aade5d16e6364e9c611d275ac2504529220 Mon Sep 17 00:00:00 2001 From: NimitPatel Date: Fri, 6 May 2022 05:05:10 +0000 Subject: [PATCH] Edit 'bible/other/gate.md' using 'tc-create-app' --- bible/other/gate.md | 6 +++--- 1 file changed, 3 insertions(+), 3 deletions(-) diff --git a/bible/other/gate.md b/bible/other/gate.md index 1553523..ed93968 100644 --- a/bible/other/gate.md +++ b/bible/other/gate.md @@ -1,7 +1,5 @@ # ભાષાંતર દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો -બાઇબલની કલમો (સંદર્ભો): - પ્રેરિતો 9:23-25 @@ -21,4 +19,6 @@ ## ભાષાંતરના સૂચનો: * સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.  -* “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે. \ No newline at end of file +* “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે. + +## બાઇબલની કલમો (સંદર્ભો): \ No newline at end of file