Edit 'bible/other/praise.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 07:59:33 +00:00
parent a2550f0659
commit b0988bf06d
1 changed files with 17 additions and 33 deletions

View File

@ -1,44 +1,28 @@
ભાષાંતર
સ્તુતિ કરવી, સ્તુતિ કરી, સ્તુતિ યોગ્ય
# સ્તુતિ કરવી, સ્તુતિ કરી, સ્તુતિ યોગ્ય
વ્યાખ્યા:
## વ્યાખ્યા:
કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.
ઈશ્વર કેટલા મહાન છે તે કારણે અને જગતના સૃજનહાર તથા ઉદ્ધારક તરીકે તેઓએ જે આશ્ચર્યજનક બાબતો કરી છે તે કારણે લોકો તેમની સ્તુતિ કરે છે.
ઈશ્વરની સ્તુતિમાં ઘણી વાર તેમણે જે કર્યું છે તેના માટે આભાર માનવાનો સમાવેશ થાય છે.
ઘણી વાર સંગીત અને ગાયનોનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવાની રીત તરીકે થાય છે.
ઈશ્વરની સ્તુતિ કરવી તે તેઓની આરાધના કરવાનો એક ભાગ છે.
“સ્તુતિ કરવી” શબ્દસમૂહનો અનુવાદ “કોઈના વિષે સારું બોલવું” અથવા તો “શબ્દો દ્વારા ઉચ્ચ માન આપવું” અથવા તો “કોઈના વિષે સારી બાબતો કહેવી” તરીકે પણ કરી શકાય.
“સ્તુતિ” સંજ્ઞાનો અનુવાદ “બોલાયેલ સન્માન” અથવા તો “માન આપતી વાણી” અથવા તો “કોઈના વિષે સારી બાબતો બોલાવી” તરીકે કરી શકાય.
* ઈશ્વર કેટલા મહાન છે તે કારણે અને જગતના સૃજનહાર તથા ઉદ્ધારક તરીકે તેઓએ જે આશ્ચર્યજનક બાબતો કરી છે તે કારણે લોકો તેમની સ્તુતિ કરે છે.
* ઈશ્વરની સ્તુતિમાં ઘણી વાર તેમણે જે કર્યું છે તેના માટે આભાર માનવાનો સમાવેશ થાય છે.
* ઘણી વાર સંગીત અને ગાયનોનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવાની રીત તરીકે થાય છે.
* ઈશ્વરની સ્તુતિ કરવી તે તેઓની આરાધના કરવાનો એક ભાગ છે.
* “સ્તુતિ કરવી” શબ્દસમૂહનો અનુવાદ “કોઈના વિષે સારું બોલવું” અથવા તો “શબ્દો દ્વારા ઉચ્ચ માન આપવું” અથવા તો “કોઈના વિષે સારી બાબતો કહેવી” તરીકે પણ કરી શકાય.
* “સ્તુતિ” સંજ્ઞાનો અનુવાદ “બોલાયેલ સન્માન” અથવા તો “માન આપતી વાણી” અથવા તો “કોઈના વિષે સારી બાબતો બોલાવી” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: )
બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* ઇઝરાયલીઓએ તેમની નવી આઝાદીનો ઉત્સવ મનાવવા અને ઈશ્વરે તેમને ઈજીપ્તના સૈન્યથી બચાવ્યા હતા તે માટે તેમની સ્તુતિ કરવા ઘણા ગીતો ગાયા.
* જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી કારણ કે ઈશ્વરે દાઉદ માટે આ મહાન માન અને ઘણા આશીર્વાદોનું વચન આપ્યું હતું.
* ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વરની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે પોતાના લોકોને યાદ કર્યા છે!
* તેઓએ (શિષ્યોએ) સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરવામાં આનંદ માન્યો અને તેઓએ પોતાની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેચ્યું.
* તેઓએ પાઉલ તથા સિલાસને જેલના સૌથી સુરક્ષિત ભાગમાં રાખ્યા અને તેઓના પગોને પણ બેડીઓમાં જકડ્યા. તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.
## શબ્દ માહિતી (ભંડોળ):
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
 ઇઝરાયલીઓએ તેમની નવી આઝાદીનો ઉત્સવ મનાવવા અને ઈશ્વરે તેમને ઈજીપ્તના સૈન્યથી બચાવ્યા હતા તે માટે તેમની સ્તુતિ કરવા ઘણા ગીતો ગાયા.
 જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી કારણ કે ઈશ્વરે દાઉદ માટે આ મહાન માન અને ઘણા આશીર્વાદોનું વચન આપ્યું હતું.
 ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વરની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે પોતાના લોકોને યાદ કર્યા છે!
 તેઓએ (શિષ્યોએ) સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરવામાં આનંદ માન્યો અને તેઓએ પોતાની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેચ્યું.
 તેઓએ પાઉલ તથા સિલાસને જેલના સૌથી સુરક્ષિત ભાગમાં રાખ્યા અને તેઓના પગોને પણ બેડીઓમાં જકડ્યા. તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H1319, H7121, H8416, G29800, G38530
* Strong's: H1319, H7121, H8416, G29800, G38530