Edit 'bible/other/deceive.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-08-02 13:02:22 +00:00
parent 87878edf5b
commit acf8e9222c
1 changed files with 1 additions and 2 deletions

View File

@ -4,8 +4,7 @@
“છેતરવું” શબ્દ કંઈક કે જે સાચું નથી તેને માનવા કોઈને પ્રેરવો, મોટાભાગે જુઠ્ઠું બોલીને. કોઈને છેતરવાના કાર્યને “જુઠ્ઠું બોલવું," "છેતરવું" અથવા "ભ્રમિત કરવું" કહેવામાં આવે છે.
* અન્ય શબ્દ “છેતરપિંડી” એ પ્રકારના કાર્યને દર્શાવે છે કે જે કંઈક સાચું નથી તેવું માનવા પ્રેરણા આપે.
* “છેતરનાર” એવી વ્યક્તિ છે જે બીજાઓને કંઈક ખોટું છે તે માનવા પ્રેરે છે. ઉદાહરણ તરીકે, શેતાનને “છેતરનાર” કહેવામાં આવ્યો છે. દુષ્ટ આત્માઓ કે જેનું તે નિયંત્રણો કરે છે તે પણ “છેતરનારા” (આત્માઓ) છે.
* “છેતરનાર” એવી વ્યક્તિ છે જે બીજાઓને કંઈક ખોટું છે તે માનવા પ્રેરે છે. ઉદાહરણ તરીકે, શેતાનને “છેતરનાર” કહેવામાં આવ્યો છે. દુષ્ટ આત્માઓ કે જેનું તે નિયંત્રણ કરે છે તે પણ “છેતરનારા” (આત્માઓ) છે.
* વ્યક્તિનું કાર્ય અથવા વાત (સંદેશા) જે સાચા નથી, તેને પણ “છેતરામણું” તરીકે વર્ણન કરી શકાય છે.
* “કપટ” અને “છેતરપિંડી” શબ્દોના સમાન અર્થ થાય છે, પણ તેઓના ઉપયોગમાં થોડો તફાવત રહેલો છે.
* “કપટી” અને “ભ્રામક” જેવા વર્ણનાત્મક શબ્દોના સમાન અર્થ રહેલા છે અને તેનો ઉપયોગ પણ સમાન સંદર્ભ કરવામાં આવે છે.