diff --git a/bible/kt/redeem.md b/bible/kt/redeem.md index 01d73e6..5f80581 100644 --- a/bible/kt/redeem.md +++ b/bible/kt/redeem.md @@ -1,6 +1,6 @@ -# છૂટકારો કરવો, છૂટકારો કરે છે, છૂટકારો, ઉદ્ધાર, ઉદ્ધારક # +# છૂટકારો કરવો, છૂટકારો કરે છે, છૂટકારો, ઉદ્ધાર, ઉદ્ધારક -## વ્યાખ્યા: ## +## વ્યાખ્યા: “છૂટકારો કરવો” અને “છૂટકારો” કોઈ બાબતને કે વ્યક્તિને પાછી ખરીદી લેવી કે જે અગાઉ બીજાની માલિકીની હતી અથવા તો બંધક હતી તેનો ઉલ્લેખ કરે છે. “છૂટકારો” તે ક્રિયાત્મક કાર્ય છે.