diff --git a/bible/other/doctrine.md b/bible/other/doctrine.md index ee232f2..d674059 100644 --- a/bible/other/doctrine.md +++ b/bible/other/doctrine.md @@ -6,7 +6,7 @@ * ખ્રિસ્તી શિક્ષણના સદર્ભમાં, “સિદ્ધાંત,” તે ઈશ્વર - પિતા, પુત્ર અને પવિત્રઆત્મા - તેમના બધાંજ ચરિત્ર ગુણો સહિત, તથા તેમણે જે બધું કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે.  * ઈશ્વરે તેમના માટે મહિમા લાવવા, ખ્રિસ્તીઓએ કેવી રીતે પવિત્ર જીવન જીવવું તે સઘળી બાબતોનો ઉલ્લેખ પણ કરે છે.   -* ક્યારેક “સિદ્ધાંત” શબ્દ, ખોટું અથવા દુન્યવી ધાર્મિક શિક્ષણ કે જે માનવજાત દ્વારા આવે છે, તે દર્શાવવા પણ (આ શબ્દ) વાપરવામાં આવ્યો છે. સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.  +* ક્યારેક “સિદ્ધાંત” શબ્દ, ખોટું અથવા દુન્યવી ધાર્મિક શિક્ષણ કે જે માનવજાત દ્વારા આવે છે, તે દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે. સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.  * આ શબ્દનું ભાષાંતર “શિક્ષણ” તરીકે પણ કરી શકાય છે. (આ પણ જુઓ: [શીખવવું](../other/teach.md))