Edit 'bible/kt/authority.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-07-26 10:23:12 +00:00
parent c1e610f508
commit 9f06e036b0
1 changed files with 12 additions and 13 deletions

View File

@ -2,13 +2,13 @@
## વ્યાખ્યા:
“અધિકાર” શબ્દ સામાન્યપણે પ્રભાવની, જવાબદારીની સ્થિતિ અથવા બીજા વ્યક્તિ ઉપરના અધિકારને ઉલ્લેખે છે.
“અધિકાર” શબ્દ સામાન્યપણે પ્રભાવની, જવાબદારીની સ્થિતિ અથવા બીજા વ્યક્તિ ઉપરના અધિકારને ઉલ્લેખે છે.
* રાજાઓ અને બીજા શાસકોને, જેઓ પર તેઓ શાસન ચલાવતા હોય તેઓના પર અધિકાર હોય છે. 
* “અધિકારીઓ” શબ્દનો ઉલ્લેખ, લોકો, સરકારો અથવા સંસ્થાઓનો બીજાઓ પરના અધિકાર માટે થઇ શકે છે.  
* “અધિકારીઓ” શબ્દનો ઉલ્લેખ અસ્તિત્વ ધરાવતા આત્માઓ થઇ શકે છે જેઓને લોકો પર અધિકાર હોય છે જેમણે પોતાને ઈશ્વરના અધિકારને આધિન કર્યા નથી.
* માલિકોને તેમના સેવકો અથવા ગુલામો ઉપર અધિકાર હોય છે. માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.
* સરકારોને સત્તા અથવા હક હોય છે કાયદાઓ બનાવવાનો જે તેમના નાગરિકો પર શાશન ચલાવે.
* સરકારોને સત્તા અથવા હક હોય છે કાયદાઓ બનાવવાનો જે તેમના નાગરિકો પર શાશન ચલાવે.
## ભાષાંતરના સુચનો:
@ -18,22 +18,21 @@
* “તેના પોતાના અધિકાર દ્વારા,” આ શબ્દસમૂહનું ભાષાંતર “તેના પોતાના હક થી દોરવું” અથવા ‘તેની પોતાની લાયકાત પર આધારિત” એ રીતે પણ કરી શકાય.
* ”અધિકાર હેઠળ” ની અભિવ્યક્તિનું ભાષાંતર “આધીન થવા માટે જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓ પાળવા બંધાયેલ” થઇ શકે છે.
(આ શબ્દો જુઓ:  [આધિપત્ય](https://create.translationcore.com/other/king.md),
[રાજા](../other/king.md), [શાસક](https://create.translationcore.com/other/ruler.md), [સામર્થ્ય](https://create.translationcore.com/kt/power.md)\]
(આ શબ્દો જુઓ:  [આધિપત્ય](https://create.translationcore.com/other/king.md), [રાજા](../other/king.md), [શાસક](https://create.translationcore.com/other/ruler.md), [સામર્થ્ય](https://create.translationcore.com/kt/power.md)\]
## બાઈબલની કલમો:
* [કલોસ્સી 2:10-12](rc://en/tn/help/col/02/10)
* [કલોસ્સી 2:10](rc://en/tn/help/col/02/10)
* [એસ્તર 9:29](rc://en/tn/help/est/09/29)
* [ઉત્પત્તિ 41:35-36](rc://en/tn/help/gen/41/35)
* [ઉત્પત્તિ 41:35](rc://en/tn/help/gen/41/35)
* [યૂના 3:6-7](rc://en/tn/help/jon/03/06)
* [લૂક 12:4-5](rc://en/tn/help/luk/12/04)
* [લૂક 12:5](rc://en/tn/help/luk/12/04)
* [લૂક 20:1-2](rc://en/tn/help/luk/20/01)
* [માર્ક 1:21-22](rc://en/tn/help/mrk/01/21)
* [માથ્થી 8:8-10](rc://en/tn/help/mat/08/08)
* [માથ્થી 28:18-19](rc://en/tn/help/mat/28/18)
* [તિતસ 3:1-2](rc://en/tn/help/tit/03/01)
* [માર્ક 1:22](rc://en/tn/help/mrk/01/21)
* [માથ્થી 8:9](rc://en/tn/help/mat/08/08)
* [માથ્થી 28:19](rc://en/tn/help/mat/28/18)
* [તિતસ 3:1](rc://en/tn/help/tit/03/01)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247
* Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247