Edit 'bible/other/prison.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 08:28:03 +00:00
parent 3ba1347506
commit 9cfe1f8b62
1 changed files with 14 additions and 25 deletions

View File

@ -1,35 +1,24 @@
ભાષાંતર
કેદ/જેલ, કેદી/બંદીવાન, કેદમાં નાખવું
# કેદ/જેલ, કેદી/બંદીવાન, કેદમાં નાખવું
વ્યાખ્યા
## વ્યાખ્યા
“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.
જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયાલયમાં ન્યાય પામવા સુનવણીની રાહ જોતી હોય ત્યારે તેને જેલમાં રાખવામાં આવી શકે છે.
“જેલમાં પૂર્યું” શબ્દનો અર્થ “જેલમાં રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” થાય છે.
તેઓએ કઇંપણ ખોટું કર્યું ન હતું તો પણ ઘણા પ્રબોધકો તથા ઈશ્વરના સેવકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા.
* જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયાલયમાં ન્યાય પામવા સુનવણીની રાહ જોતી હોય ત્યારે તેને જેલમાં રાખવામાં આવી શકે છે.
* “જેલમાં પૂર્યું” શબ્દનો અર્થ “જેલમાં રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” થાય છે.
* તેઓએ કઇંપણ ખોટું કર્યું ન હતું તો પણ ઘણા પ્રબોધકો તથા ઈશ્વરના સેવકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા.
અનુવાદ માટેના સૂચનો:
## અનુવાદ માટેના સૂચનો:
“જેલ” માટે બીજો શબ્દ “કેદ” છે.
જ્યારે જેલ જમીનની નીચે કે મહેલ કે મકાનની નીચેના ભાગમાં હોય તે સંદર્ભમાં, આ શબ્દનો અનુવાદ “અંધારકોટડી” અથવા તો “ભોંયરામાનું કેદખાનું” તરીકે કરી શકાય.
“કેદીઓ” શબ્દ સામાન્ય અર્થમાં એવા લોકોનો ઉલ્લેખ પણ કરી શકે કે જેઓને શત્રુઓએ પકડ્યા છે અને તેઓની ઇચ્છા વિરુદ્ધ બંધનમાં રાખ્યાં છે. આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.
“જેલમાં પૂર્યું” નો બીજો અનુવાદ “કેદી તરીકે રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” અથવા તો “બંધનમાં જકડ્યું” થઈ શકે.
* “જેલ” માટે બીજો શબ્દ “કેદ” છે. 
* જ્યારે જેલ જમીનની નીચે કે મહેલ કે મકાનની નીચેના ભાગમાં હોય તે સંદર્ભમાં, આ શબ્દનો અનુવાદ “અંધારકોટડી” અથવા તો “ભોંયરામાનું કેદખાનું” તરીકે કરી શકાય. 
* “કેદીઓ” શબ્દ સામાન્ય અર્થમાં એવા લોકોનો ઉલ્લેખ પણ કરી શકે કે જેઓને શત્રુઓએ પકડ્યા છે અને તેઓની ઇચ્છા વિરુદ્ધ બંધનમાં રાખ્યાં છે. આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે. 
* “જેલમાં પૂર્યું” નો બીજો અનુવાદ “કેદી તરીકે રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” અથવા તો “બંધનમાં જકડ્યું” થઈ શકે.
(આ પણ જૂઓ: વાન)
(આ પણ જૂઓ:)
બાઇબલની કલમો (સંદર્ભો):
## બાઇબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H0612, H0613, H0615, H0616, H0631, H0953, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6495, H7617, H7622, H7628, G11980, G11990, G12000, G12010, G12020, G12100, G22520, G36120, G47880, G48690, G50840, G54380, G54390
* Strong's: H0612, H0613, H0615, H0616, H0631, H0953, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6495, H7617, H7622, H7628, G11980, G11990, G12000, G12010, G12020, G12100, G22520, G36120, G47880, G48690, G50840, G54380, G54390