Edit 'bible/other/beast.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-07-31 13:43:52 +00:00
parent b3a42ae750
commit 78ab87ac29
1 changed files with 21 additions and 19 deletions

View File

@ -1,29 +1,31 @@
# જાનવર, પશુ
##સત્યો: ##
## સત્યો/તથ્યો:
બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે
* જંગલી જાનવર એક પ્રકારનું પ્રાણી છે કે જે વન અથવા ખેતરોમાં છૂટથી રહે છે અને લોકો દ્વારા કેળવાયેલું નથી હોતું.
* પાળેલું જાનવર એવું પ્રાણી છે કે જે લોકો સાથે રહે છે અને ખોરાક માટે અથવા કામ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે.
મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.
* જૂના કરારમાં દાનિએલના પુસ્તકમાં અને નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકના દર્શનોમાં જે જાનવરનું (શ્વાપદ) વર્ણન કરવામાં આવ્યું છે, જેની પાસે દેવની વિરુદ્ધમાં લડવા માટે દુષ્ટ શક્તિ અને સત્તાઓ રહેલી છે. (જુઓ: [રૂપક](rc://en/ta/man/translate/figs-metaphor)
* આમાંના થોડા ઘણા પ્રાણીઓના વિચિત્ર લક્ષણો રહેલા છે, જેવાં કે બેથી વધુ માથાં અને શિંગડાવાળા દર્શાવેલા પ્રાણીઓ.
તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.
* સંદર્ભ પ્રમાણે આ શબ્દનું ભાષાંતર “પ્રાણી” અથવા “સર્જેલી વસ્તુ” અથવા “પશુ” અથવા “જંગલી જાનવર” થઇ શકે છે.
બાઈબલમાં “જાનવર” શબ્દ મોટેભાગે “પશુ” કહેવાની બીજી રીત છે. 
* જંગલી જાનવર એક પ્રકારનું પ્રાણી છે કે જે વન અથવા ખેતરોમાં છૂટથી રહે છે અને લોકો દ્વારા કેળવાયેલું હોતું નથી.
* પાળેલું જાનવર એવું પ્રાણી છે કે જે લોકો સાથે રહે છે અને ખોરાક માટે અથવા કામ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે. મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.
* જૂના કરારમાં દાનિએલના પુસ્તકમાં અને નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકના દર્શનોમાં જે જાનવરનું (શ્વાપદ) વર્ણન કરવામાં આવ્યું છે, જેની પાસે દેવની વિરુદ્ધમાં લડવા માટે દુષ્ટ શક્તિ અને સત્તાઓ રહેલી છે. (જુઓ: [રૂપક](rc://en/ta/man/translate/figs-metaphor)
* આમાંના થોડા ઘણા પ્રાણીઓના વિચિત્ર લક્ષણો રહેલા છે, જેવાં કે બેથી વધુ માથાં અને શિંગડાવાળા દર્શાવેલા પ્રાણીઓ. તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.
* સંદર્ભ પ્રમાણે આ શબ્દનું ભાષાંતર “પ્રાણી” અથવા “સર્જેલી વસ્તુ” અથવા “પશુ” અથવા “જંગલી જાનવર” થઇ શકે છે.
(આ પણ જુઓ: [સત્તા](../kt/authority.md), [દાનિએલl](../names/daniel.md), [પશુધન](../other/livestock.md), [રાષ્ટ્ર](../other/nation.md), [શક્તિ](../kt/power.md), [પ્રગટ થવું](../kt/reveal.md), [બાલ-ઝબુલ](../names/beelzebul.md))
## બાઈબલની કલમો: ##
## બાઈબલની કલમો:
* [1 કરિંથી 15:31-32](rc://en/tn/help/1co/15/31)
* [1 શમુએલ 17:44-45](rc://en/tn/help/1sa/17/44)
* [2 કાળવૃતાંત 25:18-19](rc://en/tn/help/2ch/25/18)
* [યર્મિયા 16:1-4](rc://en/tn/help/jer/16/01)
* [લેવીય 7:21](rc://en/tn/help/lev/07/21)
* [ગીતશાસ્ત્ર 49:12-13](rc://en/tn/help/psa/049/012)

## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074
* Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074