Edit 'bible/other/time.md' using 'tc-create-app'

This commit is contained in:
WilsonJacob 2021-08-10 13:43:51 +00:00
parent cf2fa5d2ed
commit 683834e966
1 changed files with 9 additions and 7 deletions

View File

@ -2,14 +2,16 @@
## તથ્યો:
બાઈબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.
બાઈબલમાં મોટાભાગે "સમય" શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતે કરવામાં આવ્યો છે જ્યારે ઋતુ અથવા અમુક સમયના સમયગાળામાં ચોક્કસ ઘટનાઓ બની હતી. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ"ની સમાન છે.
* દાનીયેલ અને પ્રકટીકરણ બંનેમાં પૃથ્વી પર આવનાર મહા વિપત્તિકાળ અથવા વિપત્તિના "સમય" વિષે વાત કરી છે.
* સમય, સમયો અને અડધા સમય" શબ્દમાં "સમય" શબ્દનો અર્થ "વર્ષ." થાય છે. આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” 
* \* સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.
* “સમયસર" હોવુંનો અર્થ એ થાય કે અપેક્ષિત હોય ત્યારે, મોડા નહીં
* સંદર્ભને આધારે, "સમય" શબ્દનું "મોસમ" અથવા "સમયગાળો" અથવા "ક્ષણ" અથવા "ઘટના" અથવા "પ્રસંગ." તરીકે ભાષાંતર કરી શકાય છે.
* “વખત અને ઋતુઓ" શબ્દસમૂહ એવી અલંકારિક અભિવ્યક્તિ છે જે સમાન વિચારને બે વાર જણાવે છે. આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: [સામ્ય ધરાવનારો શબ્દ](rc://en/ta/man/translate/figs-doublet))
* "સમય"નો અર્થ શબ્દસમૂહ "ત્રીજી વખત"માં "પ્રસંગ" હોઈ શકે. "ઘણી વખત" શબ્દસમૂહનો અર્થ "ઘણા પ્રસંગોએ" થઇ શકે.
* સંદર્ભને આધારે, "સમય" શબ્દનું "મોસમ" અથવા "સમયગાળો" અથવા "ક્ષણ" અથવા "ઘટના" અથવા "પ્રસંગ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
* “વખત અને ઋતુઓ" શબ્દસમૂહ એવી અલંકારિક અભિવ્યક્તિ છે જે સમાન વિચારને બે વાર જણાવે છે. આનું  ભાષાંતર "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ" તરીકે પણ કરી શકાય
*  (જુઓ: [સામ્ય ધરાવનારો શબ્દ](rc://en/ta/man/translate/figs-doublet))
આ પણ જુઓ: [વય](../other/age.md), [મહા વિપત્તિકાળ](../other/tribulation.md))