Edit 'bible/other/kiss.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-06 05:56:16 +00:00
parent 68bdfbdd75
commit 5188d90a96
1 changed files with 15 additions and 24 deletions

View File

@ -1,28 +1,19 @@
ભાષાંતર
ચુંબન
# ચુંબન
વ્યાખ્યા
ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.
કેટલીક સંસ્કૃતિમાં અભિવાદન કે છેલ્લી સલામી પાઠવવાના ભાગ સ્વરૂપે એકબીજાના ગાલ પર ચુંબન કરવામાં આવે છે.
ચુંબન એ બે વ્યક્તિઓ વચ્ચે ઊંડો પ્રેમ છે તે જણાવી શકે છે, જેમ કે પતિ-પત્ની તરીકે.
"કોઈકને વિદાય વેળાનું ચુંબન કરવું" ની અભિવ્યક્તિ એટલે કે ચુંબન સાથે છેલ્લી સલામ કહેવી.
કેટલીકવાર "ચુંબન" શબ્દ "કોઈકને છેલ્લી સલામ કહેવા" વાપરવામાં આવે છે. જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.
બાઇબલની કલમો (સંદર્ભો):
શબ્દ માહિતી (ભંડોળ):
શબ્દ માહિતી (ભંડોળ):
Strong's: H5390, H5401, G27050, G53680, G53700
\## વ્યાખ્યા:
## વ્યાખ્યા:
ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.
* ​કેટલીક સંસ્કૃતિમાં અભિવાદન કે છેલ્લી સલામી પાઠવવાના ભાગ સ્વરૂપે એકબીજાના ગાલ પર ચુંબન કરવામાં આવે છે. 
* ચુંબન એ બે વ્યક્તિઓ વચ્ચે ઊંડો પ્રેમ છે તે જણાવી શકે છે, જેમ કે પતિ-પત્ની તરીકે. 
* "કોઈકને વિદાય વેળાનું ચુંબન કરવું" ની અભિવ્યક્તિ એટલે કે ચુંબન સાથે છેલ્લી સલામ કહેવી. કેટલીકવાર "ચુંબન" શબ્દ "કોઈકને છેલ્લી સલામ કહેવા" વાપરવામાં આવે છે. જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.
## બાઈબલની કલમો (સંદર્ભો):
## શબ્દ માહિતી (ભંડોળ):