Edit 'bible/other/governor.md' using 'tc-create-app'

This commit is contained in:
NimitPatel 2022-05-05 08:14:51 +00:00
parent 67bcafdede
commit 2733793267
1 changed files with 3 additions and 1 deletions

View File

@ -31,4 +31,6 @@ H0324, H1777, H2280, H4951, H5148, H5460, H6346, H6347, H6486, H7989, H8269, H86
* ​“હાકેમ” શબ્દનું ભાષાંતર, “શાસક” અથવા “નિરીક્ષક” અથવા “પ્રાદેશિક આગેવાન” અથવા “એક કે જે નાના પ્રદેશનું સંચાલન કરે છે” તરીકે પણ કરી શકાય છે. 
* સંદર્ભ પર આધાર રાખીને, “સંચાલન” શબ્દનું ભાષાંતર, “ઉપર રાજ્ય કરવું” અથવા “આગેવાની” અથવા “સંભાળવું” અથવા “દેખરેખ રાખવી” તરીકે પણ કરી શકાય છે. 
* “રાજા” અથવા “સમ્રાટ” ના બિરુદ કરતાં “હાકેમ” શબ્દનું ભાષાંતર અલગ થવું જોઈએ, કારણકે હાકેમ ઓછો શક્તિશાળી શાસક હતો, જે તેઓના અધિકાર નીચે કામ કરતા હતો. 
* “સૂબો” શબ્દનું ભાષાંતર, “રોમન હાકેમ” અથવા “રોમનનો પ્રાંતપતિ” થઇ શકે છે.
* “સૂબો” શબ્દનું ભાષાંતર, “રોમન હાકેમ” અથવા “રોમનનો પ્રાંતપતિ” થઇ શકે છે.
(આ પણ જુઓ: , , , , , )