Merge NimitPatel-tc-create-1 into master by NimitPatel (#12)

Co-authored-by: NimitPatel <nimitpatel@noreply.door43.org>
Co-committed-by: NimitPatel <nimitpatel@noreply.door43.org>
This commit is contained in:
NimitPatel 2024-04-30 09:45:35 +00:00 committed by BCS_India
parent eb31d9a61f
commit 271840c4e3
9 changed files with 171 additions and 169 deletions

View File

@ -1,62 +1,61 @@
# યહોવાહ #
# યહોવાહ
## તથ્યો: ##
## તથ્યો:
"યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે જે તેમણે પ્રગટ કર્યું, જ્યારે તેમણે બળતા ઝાડવા પાસે મૂસાને જણાવ્યું હતું.
* “યહોવાહ" નામ જે શબ્દ પરથી આવે છે જેનો અર્થ છે, "હોવું" અથવા "અસ્તિત્વમાં છે."
" * યહોવાહ" ના શક્ય અર્થમાં શામેલ છે, "તે છે" અથવા "હું છું" અથવા "જે કોઈ હોવાનું કારણ બને છે તે."
* આ નામ દર્શાવે છે કે ઈશ્વર હંમેશાં જીવ્યા છે અને હંમેશ માટે જીવવાનું ચાલુ રાખશે.
તેનો અર્થ એ પણ છે કે તે હંમેશા હાજર છે.
* પરંપરાને અનુસરતાં, ઘણી બાઇબલ આવૃત્તિઓ " યહોવાહ” ની રજૂઆત કરવા માટે "પ્રભુ"અથવા "પ્રભુ"શબ્દનો મોટા અક્ષરોમાં ઉપયોગ કરે છે. આ પરંપરા એ હકીકતથી પરિણમી હતી કે ઐતિહાસિક રીતે, યહુદી લોકોએ યહોવાહનું નામ ખોટું બોલવાની દ્વિધાથી ડરતા હતા અને "યહોવાહ" શબ્દદેખાય ત્યાં દરેક શબ્દમાં "પ્રભુ" બોલવાની શરૂઆત કરી. આધુનિક બાઈબલો ઈશ્વરના અંગત નામ પ્રત્યે આદર દર્શાવવા અને તેને "પ્રભુ" થી જુદા પાડવા, જે એક અલગ હિબ્રુ શબ્દ છે મોટા મૂળાક્ષરોથી લખે છે.
* યુએલબી અને યુડીબી ગ્રંથો હંમેશા આ શબ્દનો "યહોવાહ" તરીકે અનુવાદ કરે છે, કારણ કે તે શાબ્દિક રીતે જૂના કરારના હિબ્રૂ લખાણમાં થાય છે.
* “યહોવાહ " શબ્દ ક્યારેય નવા કરારના મૂળ લખાણમાં જોવા મળતો નથી; જૂના કરારના અવતરણમાં પણ "પ્રભુ" માટેના ગ્રીક શબ્દનો ઉપયોગ થાય છે.
* જૂના કરારમાં, જ્યારે ઈશ્વરે પોતાના વિશે વાત કરી હતી, ત્યારે તે વારંવાર સર્વનામ બદલે તેના નામનો ઉપયોગ કર્યો હતો.
* સર્વનામ "હું" અથવા "મને" ઉમેરીને, યુ.એલ.બી વાંચકને સૂચવે છે કે ઈશ્વર વક્તા છે.
જુના કરારમાં "યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે. આ નામનું ચોક્કસ મૂળ અજ્ઞાત છે, પરંતુ તે કદાચ હિબ્રુ ક્રિયાપદ પરથી ઉતરી આવ્યું છે જેનો "હોવું" અર્થ થાય છે."
## અનુવાદ માટેનાં સૂચનો: ##
* પરંપરા અનુસાર, ઘણા બાઇબલ સંસ્કરણો "યહોવાહ" ને રજૂ કરવા માટે "પ્રભુ" શબ્દનો ઉપયોગ કરે છે. આ પરંપરા એ હકીકતનું પરિણામ છે કે ઐતિહાસિક રીતે, યહૂદી લોકો યહોવાહના નામનો ખોટો ઉચ્ચાર કરવાથી ડરતા હતા અને જ્યારે પણ લખાણમાં "યહોવાહ" શબ્દ આવે ત્યારે તેઓએ "પ્રભુ" કહેવાનું શરૂ કર્યું હતું. આધુનિક બાઇબલો ઈશ્વરના વ્યક્તિગત નામ પ્રત્યે આદર દર્શાવવા અને તેને "પ્રભુ" થી અલગ પાડવા માટે અંગ્રેજીમાં બધા મોટા અક્ષરો સાથે "LORD" લખે છે જે એક અલગ હિબ્રુ શબ્દ છે.
* જુના કરારના હિબ્રુ લખાણ સાથે સુસંગતમાં ULT અને UST હંમેશા આ શબ્દનું ભાષાંતર કરે "યહોવાહ" છે.
* નવા કરારના મૂળ લખાણમાં "યહોવાહ" શબ્દ ક્યારેય આવતો નથી; જુના કરારમાંથી ટાંકતી વખતે પણ "પ્રભુ" માટે માત્ર ગ્રીક શબ્દનો ઉપયોગ થાય છે.
* જુના કરારમાં જ્યારે ઈશ્વર પોતાના વિશે બોલતા હતા ત્યારે તેઓ વારંવાર સર્વનામને બદલે તેમના નામનો ઉપયોગ કરતા હતા.
* "યાહ" એ ઈશ્વર નામનું ટૂંકું સ્વરૂપ છે જે કવિતા અને વખાણમાં જોવા મળે છે (દા.ત. હલેલુયાહ = "યાહની સ્તુતિ"), અને કેટલાક હિબ્રુ નામોમાં (દા.ત. ઝખાર્યા = "યાહ યાદ કરે છે").
"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.
* આ શબ્દને એવી રીતે લખી શકાય છે કે જે "યહોવાહ"ની જોડણીની સમાન છે.
કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.
* જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શાબ્દિક લખાણમાં યહોવાહનું નામ રાખવું તે શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક અનુવાદો માત્ર લખાણને વધુ કુદરતી અને સ્પષ્ટ બનાવવા કેટલીક જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનું વિચારે છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.
* આ શબ્દને એવી રીતે લખી શકાય છે કે જે "યહોવાહ"ની જોડણીની સમાન છે.
કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.
* જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શાબ્દિક લખાણમાં યહોવાહનું નામ રાખવું તે શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક અનુવાદો માત્ર લખાણને વધુ કુદરતી અને સ્પષ્ટ બનાવવા કેટલીક જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનું વિચારે છે.
* આવું અવતરણ રજૂ કરો , " યહોવાહ આ કહે છે."
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://en/ta/man/translate/translate-names))
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈશ્વર](../kt/god.md), [સ્વામી](../kt/lord.md), [પ્રભુ](../kt/lord.md), [મૂસા](../names/moses.md), [પ્રગટ કરવું](../kt/reveal.md))
(આ પણ જુઓ: [ઈશ્વર](../kt/god.md), [પ્રભુ](../kt/lord.md))
## બાઇબલના સંદર્ભો: ##
## બાઇબલના સંદર્ભો:
* [1રાજાઓ 21:19-20](rc://en/tn/help/1ki/21/19)
* [1 શમુએલ 16:6-7](rc://en/tn/help/1sa/16/06)
* [દાનિયેલ 9:3-4](rc://en/tn/help/dan/09/03)
* [1રાજાઓ 21:20](rc://en/tn/help/1ki/21/20)
* [1 શમુએલ 16:7](rc://en/tn/help/1sa/16/07)
* [દાનિયેલ 9:3](rc://en/tn/help/dan/09/03)
* [હઝકિયેલ 17:24](rc://en/tn/help/ezk/17/24)
* [ઉત્પત્તિ 2:4-6](rc://en/tn/help/gen/02/04)
* [ઉત્પત્તિ 2:4](rc://en/tn/help/gen/02/04)
* [ઉત્પત્તિ 4:3-5](rc://en/tn/help/gen/04/03)
* [ઉત્પત્તિ 28:12-13](rc://en/tn/help/gen/28/12)
* [ઉત્પત્તિ 28:13](rc://en/tn/help/gen/28/13)
* [હોશિયા 11:12](rc://en/tn/help/hos/11/12)
* [યશાયા 10:3-4](rc://en/tn/help/isa/10/03)
* [યશાયા 38:7-8](rc://en/tn/help/isa/38/07)
* [અયૂબ 12:9-10](rc://en/tn/help/job/12/09)
* [યહોશુઆ 1:8-9](rc://en/tn/help/jos/01/08)
* [નિર્ગમન 1:4-5](rc://en/tn/help/lam/01/04)
* [યશાયા 10:4](rc://en/tn/help/isa/10/04)
* [યશાયા 38:8](rc://en/tn/help/isa/38/08)
* [અયૂબ 12:10](rc://en/tn/help/job/12/10
* [યહોશુઆ 1:9](rc://en/tn/help/jos/01/09)
* [યાર્મિયાનો વિલાપ 1:5](rc://en/tn/help/lam/01/05)
* [નિર્ગમન 25:35](rc://en/tn/help/lev/25/35)
* [લેવીય 25:35-38](rc://en/tn/help/lev/25/35)
* [માલાખી 3:4-5](rc://en/tn/help/mal/03/04)
* [મીખાહ 2:3-5](rc://en/tn/help/mic/02/03)
* [મીખાહ 6:3-5](rc://en/tn/help/mic/06/03)
* [ગણના 8:9-11](rc://en/tn/help/num/08/09)
* [ગીતશાસ્ત્ર 124:1-3](rc://en/tn/help/psa/124/001)
* [રૂથ 1:19-21](rc://en/tn/help/rut/01/19)
* [ઝખાર્યા 14:5](rc://en/tn/help/zec/14/05)
* [માલાખી 3:4](rc://en/tn/help/mal/03/04)
* [મીખાહ 2:5](rc://en/tn/help/mic/02/05)
* [મીખાહ 6:5](rc://en/tn/help/mic/06/05)
* [ગણના 8:11](rc://en/tn/help/num/08/11)
* [ગીતશાસ્ત્ર 124:3](rc://en/tn/help/psa/124/03)
* [રૂથ 1:21](rc://en/tn/help/rut/01/21)
* [ઝખાર્યા 14:5](rc://en/tn/help/zec/14/5)
##બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:##
##બાઇબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[9:14](rc://en/tn/help/obs/09/14)__ ઈશ્વરે કહ્યું, "હું જે છું તે છું. તેઓને કહે, હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. ઉપરાંત, તેમને કહેવું 'હું __યહોવાહ__, તમારા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો દેવ છું. આ મારું નામ સદા એ જ છે."
* __[13:4](rc://en/tn/help/obs/13/04)__ પછી ઈશ્વરે તેમને કરાર આપ્યો અને જણાવ્યું હતું કે, "હું __યહોવાહ__, તમારો દેવ, જે તમને મિસરની ગુલામીમાંથી બચાવનાર છું. અન્ય દેવોની પૂજા કરશો નહીં."
* __[13:5](rc://en/tn/help/obs/13/05)__ "મૂર્તિઓ બનાવશો નહીં અથવા તેમની પૂજા કરશો નહીં, કારણ કે હું, __યહોવાહ__, ઇર્ષ્યાળુ દેવ છું."
* __[16: 1](rc://en/tn/help/obs/16/01)__ ઈસ્રાએલીઓએ __યહોવાહ__, સાચા ઈશ્વરની જગ્યાએ કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
* __[19:10](rc://en/tn/help/obs/19/10)__. પછી એલીયાએ પ્રાર્થના કરી, " ઓ __યહોવાહ__, ઇબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના દેવ, , આજે અમને બતાવો કે તમે ઈસ્રાએલના દેવ છો અને હું તમારો સેવક છું."
* __[9:14](rc://en/tn/help/obs/09/14)__ ઈશ્વરે કહ્યું, "હું જે છું તે છું. તેઓને કહે, હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. ઉપરાંત, તેમને કહેવું 'હું __યહોવાહ__, તમારા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો ઈશ્વર છું. મારું નામ સદા એ જ છે."
* __[13:4](rc://en/tn/help/obs/13/04)__ પછી ઈશ્વરે તેમને કરાર આપ્યો અને જણાવ્યું હતું કે, "હું __યહોવાહ__, તમારો ઈશ્વર, જે તમને મિસરની ગુલામીમાંથી બચાવનાર છું. અન્ય દેવોની પૂજા કરશો નહીં."
* __[13:5](rc://en/tn/help/obs/13/05)__ "મૂર્તિઓ બનાવશો નહીં અથવા તેમની પૂજા કરશો નહીં, કારણ કે હું, __યહોવાહ__, ઇર્ષ્યાળુ ઈશ્વર છું."
* __[16: 1](rc://en/tn/help/obs/16/01)__ ઈસ્રાએલીઓએ __યહોવાહ__, સાચા ઈશ્વરની જગ્યાએ કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
* __[19:10](rc://en/tn/help/obs/19/10)__. પછી એલીયાએ પ્રાર્થના કરી, " ઓ __યહોવાહ__, ઇબ્રાહીમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર, આજે અમને બતાવો કે તમે ઈસ્રાએલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું."
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H3050, H3068, H3069
* Strongs: H3050, H3068, H3069

View File

@ -1,36 +1,35 @@
#કનાન, કનાની, કનાનીઓ #
#કનાન, કનાની
## ત્યો: ##
## ત્યો:
કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો.
કનાનીઓ એ કનાનના વંશજો હતા.
* “કનાન” અથવા “કનાનની ભૂમિ” શબ્દ, યરદન નદી અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીનના વિસ્તાર તરીકે ઓળખાય છે.
તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.
* આ જગ્યામાં કનાનીઓ સાથે બીજા અનેક લોકોના જૂથો વસેલા હતા.
દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.
કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ કનાનના વંશજો હતા.
* “કનાન” અથવા “કનાનની ભૂમિ” શબ્દ, યર્દન નદી અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીનના વિસ્તાર તરીકે ઓળખાય છે. તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.
* આ જગ્યામાં કનાનીઓ સાથે બીજા અનેક લોકો વસતા હતા. ઈશ્વરે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.
(ભાષાંતરના સુચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [હામ](../names/ham.md), [વચનની ભૂમિ](../kt/promisedland.md))
## બાઈબલની કલમો: ##
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 13:19-20](rc://en/tn/help/act/13/19)
* [પ્રેરિતોના કૃત્યો 13:19-20](rc://en/tn/help/act/13/19)
* [નિર્ગમન 3:7-8](rc://en/tn/help/exo/03/07)
* [ઉત્પત્તિ 9:18-19](rc://en/tn/help/gen/09/18)
* [ઉત્પત્તિ 9:18](rc://en/tn/help/gen/09/18)
* [ઉત્પત્તિ 10:19-20](rc://en/tn/help/gen/10/19)
* [ઉત્પત્તિ 13:5-7](rc://en/tn/help/gen/13/05)
* [ઉત્પત્તિ 47:1-2](rc://en/tn/help/gen/47/01)
* [ઉત્પત્તિ 13:7](rc://en/tn/help/gen/13/07)
* [ઉત્પત્તિ 47:2](rc://en/tn/help/gen/47/02)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો ##
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[4:5](rc://en/tn/help/obs/04/05)__ તેણે (ઈબ્રામે) તેની પત્ની સારા, તથા બધાજ નોકરો અને તેની માલિકીનું જે હતું તે બધુ જ લીધું અને દેવે જે __કનાનની__ ભૂમિ તેને બતાવી તેમાં ગયો.
* __[4:6](rc://en/tn/help/obs/04/06)__ જયારે ઈબ્રામ __કનાનમાં__ આવ્યો દેવે કહ્યું, “તારી આસપાસ નજર કર.”
* __[4:5](rc://en/tn/help/obs/04/05)__ તેણે (ઈબ્રામે) તેની પત્ની સારા, તથા બધાજ નોકરો અને તેની માલિકીનું જે હતું તે બધુ જ લીધું અને ઈશ્વરે જે __કનાનની__ ભૂમિ તેને બતાવી તેમાં ગયો.
* __[4:6](rc://en/tn/help/obs/04/06)__ જયારે ઈબ્રામ __કનાનમાં__ આવ્યો ઈશ્વરે કહ્યું, “તારી આસપાસ નજર કર.”
આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
* __[4:9](rc://en/tn/help/obs/04/09)__”હું __કનાનની__ ભૂમિ તારા વંશજોને આપું છું.”
* __[5:3](rc://en/tn/help/obs/05/03)__ __કનાનની__ ભૂમિ હું તને અને તારા વંશજોને માલિકી તરીકે આપીશ અને સદાને માટે હું તેઓનો દેવ થઈશ.
* __[5:3](rc://en/tn/help/obs/05/03)__ __કનાનની__ ભૂમિ હું તને અને તારા વંશજોને માલિકી તરીકે આપીશ અને સદાને માટે હું તેઓનો ઈશ્વર થઈશ.
* __[7:8](rc://en/tn/help/obs/07/08)__ __કનાનમાં__ તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી યાકુબ તેના કુટુંબને, તેના નોકરોને, અને તેના પ્રાણીઓના બધા ટોળાઓ સાથે ત્યાં પાછો આવ્યો.
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H3667, H3669, G2581, G5478
* Strongs: H3667, H3669, G54780

View File

@ -1,38 +1,36 @@
# એસાવ #
## સત્યો: ##
## તથ્યો: ##
એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો. તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું. યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.
એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો.
તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું.
યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.
* એસાવે તેના એક વાટકી ભોજન માટે પોતાનું જ્યેષ્ઠપણું તેના ભાઈ યાકૂબને વેચી દીધું.
* એસાવ પ્રથમ જન્મ્યો હતો તેથી તેના પિતા ઈસહાક તેને ખાસ આશીર્વાદ આપવાનું ઈચ્છા રાખતા હતા.
પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને મળે માટે ઈસહાક સાથે બનાવટ કરી.
એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો કે તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.
* એસાવને ઘણા બાળકો અને પૌત્રો પૌત્રીઓ હતા, અને આ વંશજોએ કનાનની ભૂમિમાં વસવાટ કરી, એક લોકોના મોટા જૂથની રચના કરી.
* એસાવ પ્રથમ જન્મ્યો હતો તેથી તેના પિતા ઈસહાક તેને ખાસ આશીર્વાદ આપવાનું ઈચ્છા રાખતા હતા. પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને પોતાને મળે તે માટે તેણે ઈસહાકને છેતર્યો. એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો અને તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.
* એસાવને ઘણા બાળકો અને પૌત્રો પૌત્રીઓ હતા, અને આ વંશજોએ કનાનની ભૂમિમાં વસવાટ કરી અને એ લોકોની એક વિશાળ કુળ બન્યું.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-names))
(અનુવાદના સૂચનો: [નામોનું અનુવાદ કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [અદોમ](../names/edom.md), [ઈસહાક](../names/isaac.md), [યાકૂબ](../names/jacob.md), [રિબકા](../names/rebekah.md))
## બાઈબલની કલમો: ##
## બાઈબલની કલમો:
* [ઉત્પત્તિ 25:24-26](rc://en/tn/help/gen/25/24)
* [ઉત્પત્તિ 25:26](rc://en/tn/help/gen/25/26)
* [ઉત્પત્તિ 25:29-30](rc://en/tn/help/gen/25/29)
* [ઉત્પત્તિ 26:34-35](rc://en/tn/help/gen/26/34)
* [ઉત્પત્તિ 26:34](rc://en/tn/help/gen/26/34)
* [ઉત્પત્તિ 27:11-12](rc://en/tn/help/gen/27/11)
* [ઉત્પત્તિ 32:3-5](rc://en/tn/help/gen/32/03)
* [હિબ્રૂ 12:14-17](rc://en/tn/help/heb/12/14)
* [રોમન 9:10-13](rc://en/tn/help/rom/09/10)
* [ઉત્પત્તિ 32:5](rc://en/tn/help/gen/32/05)
* [હિબ્રૂ 12:17](rc://en/tn/help/heb/12/17)
* [રોમન 9:13](rc://en/tn/help/rom/09/13)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો: ##
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[6:7](rc://en/tn/help/obs/06/07)__ જયારે રિબકાને બાળકો જન્મ્યા, ત્યારે મોટો દીકરો લાલ અને રુવાંટીવાળો બહાર આવ્યો, અને તેઓએ તેનું નામ __એસાવ__ પાડ્યું.
* __[7:2](rc://en/tn/help/obs/07/02)__ જેથી __એસાવે__ તેના પ્રથમ દીકરા તરીકેના અધિકારો યાકૂબને આપી દીધા.
* __[7:4](rc://en/tn/help/obs/07/04)__ જયારે ઈસહાકને બકરીના વાળ લાગ્યા અને કપડાંને સુંઘ્યા, ત્યારે તેને વિચાર્યું કે તે_ એસાવ_ હતો અને તેને આશીર્વાદ આપ્યો
* __[7:4](rc://en/tn/help/obs/07/04)__ જયારે ઈસહાકને બકરીના વાળ ને અડક્યો અને કપડાંને સુંઘ્યા, ત્યારે તેને વિચાર્યું કે તે_ એસાવ_ હતો અને તેને આશીર્વાદ આપ્યો
* __[7:5](rc://en/tn/help/obs/07/05)__ __એસાવે__ યાકૂબની નફરત કરી કારણકે યાકૂબે પ્રથમ દીકરા તરીકેનો તેનો અધિકાર અને તેનો આશીર્વાદ પણ ચોરી લીધા હતા.
* __[7:10](rc://en/tn/help/obs/07/10)__ પણ __એસાવે__ પહેલેથી જ યાકૂબને માફ કરી દીધો હતો, અને તેઓ ફરીથી એકબીજાને જોઈ ખુશ હતા.
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H6215, G2269
* Strongs: H6215, G22690

View File

@ -1,26 +1,26 @@
# ગિલયાદ, ગિલયાદી, ગિલયાદીઓ #
# ગિલ્યાદ, ગિલ્યાદી
## વ્યાખ્યા: ##
## વ્યાખ્યા:
ગિલયાદ યર્દન નદીની પૂર્વના પર્વતીય પ્રદેશનું નામ હતું, જ્યાં ગાદ, રૂબેન, અને મનાશ્શાના ઈઝરાએલી કુળો રહેતા હતા.
* આ પ્રદેશને “ગિલયાદનો પહાડી દેશ” અથવા “ગિલયાદ પર્વત,” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.
* જૂના કરારમાં “ગિલયાદ” તે અનેક પુરુષોના નામ પણ હતા.
આ પુરુષોમાંનો એક મનાશ્શાનો પૌત્ર હતો.
બીજો ગિલયાદ એ યફતાનો પિતા હતો.
ગિલ્યાદી યર્દન નદીની પૂર્વના પર્વતીય પ્રદેશનું નામ હતું, જ્યાં ગાદ, રૂબેન, અને મનાશ્શાના ઈઝરાએલી કુળો રહેતા હતા.
* આ પ્રદેશને “ગિલ્યાદનો પહાડી દેશ” અથવા “ગિલ્યાદી પર્વત,” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.
* જૂના કરારમાં “ગિલ્યાદ” તે અનેક પુરુષોના નામ પણ હતા. આ પુરુષોમાંનો એક મનાશ્શાનો પૌત્ર હતો. બીજો ગિલ્યાદ એ યફતાનો પિતા હતો.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ગાદ](../names/gad.md), [ફતા](../names/jephthah.md), [મનાશ્શા](../names/manasseh.md), [રૂબેન](../names/reuben.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
(આ પણ જુઓ: [ગાદ](../names/gad.md), [િફતા](../names/jephthah.md), [મનાશ્શા](../names/manasseh.md), [રૂબેન](../names/reuben.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો: ##
## બાઈબલની સંદર્ભો:
* [1 કાળવૃતાંત 2:21-22](rc://en/tn/help/1ch/02/21)
* [1 શમુએલ 11:1-2](rc://en/tn/help/1sa/11/01)
* [આમોસ 1:3-4](rc://en/tn/help/amo/01/03)
* [1 કાળવૃતાંત 2:22](rc://en/tn/help/1ch/02/22)
* [1 શમુએલ 11:1](rc://en/tn/help/1sa/11/01)
* [આમોસ 1:3](rc://en/tn/help/amo/01/03)
* [પુનર્નિયમ 2:36-37](rc://en/tn/help/deu/02/36)
* [ઉત્પત્તિ 31:19-21](rc://en/tn/help/gen/31/19)
* [ઉત્પત્તિ 31:21](rc://en/tn/help/gen/31/21)
* [ઉત્પત્તિ 37:25-26](rc://en/tn/help/gen/37/25)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H1568, H1569
* Strongs: H1568, H1569

View File

@ -1,27 +1,29 @@
# નેગેબ #
# નેગેબ
## તથ્યો: ##
## તથ્યો:
નેગેબ દક્ષિણ ઇઝરાયલમાં એક અરણ્ય પ્રદેશ છે કે જે ખારા સમુદ્રની દક્ષિણ પશ્ચિમે છે.
* મૂળ શબ્દનો અર્થ “દક્ષિણ” થાય છે અને ઘણાં અંગ્રેજી અનુવાદો તે રીતે તેનો અનુવાદ કરે છે.
* એ શક્ય છે કે આજે જ્યાં નેગેબનું અરણ્ય આવેલું છે ત્યાં તે “દક્ષિણ” સ્થિત ન હોય.
* જ્યારે ઇબ્રાહિમ કાદેશ શહેરમાં વસતો હતો ત્યારે, તે નેબેગ અથવા તો દક્ષિણી પ્રાંતમાં હતો.
* જ્યારે રીબકાએ ઇસાહકને મળવા યાત્રા કરી અને તેની પત્ની બની ત્યારે તે નેગેબમાં રહેતો હતો.
* યહૂદા અને શિમઓનના યહૂદી કુળો દક્ષિણી પ્રાંતમાં રહેતા હતા.
* મૂળ શબ્દનો અર્થ “દક્ષિણ” થાય છે અને ઘણાં અંગ્રેજી અનુવાદો તે રીતે તેનો અનુવાદ કરે છે.
* એ શક્ય છે કે આજે જ્યાં નેગેબનું અરણ્ય આવેલું છે ત્યાં તે “દક્ષિણ” સ્થિત ન હોય.
* જ્યારે ઇબ્રાહિમ કાદેશ શહેરમાં વસતો હતો ત્યારે, તે નેબેગ અથવા તો દક્ષિણી પ્રાંતમાં હતો.
* જ્યારે રીબકાએ ઇસાહકને મળવા યાત્રા કરી અને તેની પત્ની બની ત્યારે તે નેગેબમાં રહેતો હતો.
* યહૂદા અને શિમઓનના યહૂદી કુળો દક્ષિણી પ્રાંતમાં રહેતા હતા.
* બેરશીબા નેગેબ પ્રાંતનું સૌથી મોટું શહેર હતું.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [ઇબ્રાહિમ](../names/abraham.md), [બેરશીબા](../names/beersheba.md), [ઇઝરાયલ](../kt/israel.md), [યહૂદિયા](../names/judah.md), [કાદેશ](../names/kadesh.md), [ખારો સમુદ્ર](../names/saltsea.md), [શિમયોન](../names/simeon.md))
(આ પણ જૂઓ: [ઇબ્રાહિમ](../names/abraham.md), [બેરશીબા](../names/beersheba.md), [ઇઝરાયલ](../kt/israel.md), [યહૂદા](../names/judah.md), [કાદેશ](../names/kadesh.md), [ખારો સમુદ્ર](../names/saltsea.md), [શિમયોન](../names/simeon.md))
## બાઇબલના સંદર્ભો: ##
## બાઇબલના સંદર્ભો:
* [ઉત્પત્તિ 12:8-9](rc://en/tn/help/gen/12/08)
* [ઉત્પત્તિ 12:9](rc://en/tn/help/gen/12/09)
* [ઉત્પત્તિ 20:1-3](rc://en/tn/help/gen/20/01)
* [ઉત્પત્તિ 24:61-62](rc://en/tn/help/gen/24/61)
* [ઉત્પત્તિ 24:62](rc://en/tn/help/gen/24/62)
* [યહોશુઆ 3:14-16](rc://en/tn/help/jos/03/14)
* [ગણના 13:17-20](rc://en/tn/help/num/13/17)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H5045, H6160
* Strongs: H5045, H6160

View File

@ -1,28 +1,28 @@
# ઓબાદ્યા #
# ઓબાદ્યા
## તથ્યો: ##
## તથ્યો:
ઓબાદ્યા જૂના કરારનો એક પ્રબોધક હતો કે જેણે અદોમના લોકો એટલે કે એસાવના વંશજો વિરુદ્ધ પ્રબોધ કર્યો.
જૂના કરારમાં ઓબાદ્યા નામના બીજા માણસો પણ હતા.
* ઓબાદ્યાનું પુસ્તક બાઇબલમાં સૌથી ટૂંકું પુસ્તક છે અને ઓબાદ્યા ઈશ્વર પાસેથી જે દર્શન પામ્યો તેના વિષે તે જણાવે છે.
* ઓબાદ્યા ક્યારે થઇ ગયો અને તેણે ક્યારે પ્રબોધ કર્યો તે સ્પષ્ટ નથી.
જ્યારે યહોરામે, અહાઝ્યાએ, યોઆશે અને અથાલ્યાએ યહૂદિયામાં રાજ કર્યું તે ગાળા દરમ્યાન તે થઇ ગયો હોય તે શક્ય છે.
તે ગાળાના અમુક સમય દરમ્યાન દાનિયેલ, હઝકિયેલ તથા યર્મિયા પણ પ્રબોધ કરતા હોવા જોઈએ.
* ઓબાદ્યા ક્યારે થઇ ગયો અને તેણે ક્યારે પ્રબોધ કર્યો તે સ્પષ્ટ નથી. જ્યારે યહોરામે, અહાઝ્યાએ, યોઆશે અને અથાલ્યાએ યહૂદિયામાં રાજ કર્યું તે ગાળા દરમ્યાન તે થઇ ગયો હોય તે શક્ય છે. તે ગાળાના અમુક સમય દરમ્યાન દાનિયેલ, હઝકિયેલ તથા યર્મિયા પણ પ્રબોધ કરતા હોવા જોઈએ.
* ઓબાદ્યા સિદકિયાના રાજ દરમ્યાન તથા બાબિલના બંદીવાસ દરમ્યાન એટલે કે પાછળના ગાળામાં પણ થઇ ગયો હોય તે શક્ય છે.
* ઓબાદ્યા નામના બીજા માણસોમાં, શાઉલ રાજાનો એક વંશજ, ગાદના કુળનો એક વ્યક્તિ કે જે દાઉદનો ખાસ માણસ હતો, આહાબ રાજાના મહેલનો કારભારી, યહોશાફાટ રાજાનો એક અધિકારી, યોશિયા રાજાના સમયમાં ભક્તિસ્થાનની મરામતમાં મદદ કરનાર એક માણસ અને લેવીના કુળનો એક માણસ કે જે નહેમ્યાના સમયમાં દ્વારરક્ષક હતો તેઓને સમાવેશ થાય છે.
* એ શક્ય છે કે ઓબાદ્યાના પુસ્તકનો લેખક આ માણસોમાંનો એક હતો.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://en/ta/man/translate/translate-names))
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ](rc://en/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [આહાબ](../names/ahab.md), [બાબિલ](../names/babylon.md), [દાઉદ](../names/david.md), [અદોમ](../names/edom.md), [એસાવ](../names/esau.md), [હઝકિયેલ](../names/ezekiel.md), [દાનિયેલ](../names/daniel.md), [ગાદ](../names/gad.md), [યહોશાફાટ](../names/jehoshaphat.md), [યોશિયા](../names/josiah.md), [લેવી](../names/levite.md), [શાઉલ](../names/saul.md), [સિદકિયા](../names/zedekiah.md))
## બાઇબલના સંદર્ભો: ##
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 3:19-21](rc://en/tn/help/1ch/03/19)
* [1 કાળવૃતાંત 3:21](rc://en/tn/help/1ch/03/21)
* [1 કાળવૃતાંત 8:38-40](rc://en/tn/help/1ch/08/38)
* [એઝરા 8:8-11](rc://en/tn/help/ezr/08/08)
* [ઓબાદ્યા 1:1-2](rc://en/tn/help/oba/01/01)
* [ઓબાદ્યા 1:1-2](rc://en/tn/help/oba/01/02)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H5662
* Strongs: H5662

View File

@ -1,28 +1,28 @@
# પલિસ્તિઓ #
# પલિસ્તીઓ
## તથ્યો: ##
## તથ્યો:
પલિસ્તિઓ એક લોકજાતિ હતી કે જેઓએ ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે આવેલા પલેશેથ નામે ઓળખાતા પ્રદેશનો કબજો લીધો હતો.
તેઓના નામનો અર્થ “સમુદ્રના લોકો” એવો થાય છે.
* પલિસ્તિઓના પાંચ મુખ્ય શહેરો હતા:
આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાથ અને ગાઝા.
* આશ્દોદ શહેર પલેશેથના ઉત્તર ભાગમાં હતું અને ગાઝા શહેર દક્ષિણ ભાગમાં હતું.
પલિસ્તીઓ એક જાતિ હતી કે જેઓએ ભૂમધ્ય સમુદ્રના દરિયા કિનારે આવેલા પલિસ્તી નામે ઓળખાતા પ્રદેશનો કબજો લીધો હતો. તેઓના નામનો અર્થ “સમુદ્રના લોકો” એવો થાય છે.
* પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરો હતા: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાથ અને ગાઝા.
* આશ્દોદ શહેર પલિસ્તીના ઉત્તર ભાગમાં હતું અને ગાઝા શહેર દક્ષિણ ભાગમાં હતું.
* પલિસ્તીઓ તેમના ઇઝરાયલીઓ વિરુદ્ધના ઘણા વર્ષોના યુદ્ધને કારણે કદાચ સૌથી વધારે જાણીતા છે.
* સામસૂન ન્યાયાધીશ પલિસ્તિઓ વિરુદ્ધ એક પ્રખ્યાત યોદ્ધો હતો કે જેણે ઈશ્વર તરફથી મળેલા અલૌકિક બળનો ઉપયોગ કર્યો હતો.
* દાઉદ રાજાએ પલિસ્તિઓ વિરુદ્ધ લડાઈઓમાં ઘણી વાર દોરવણી આપી કે જેમાં જ્યારે તે યુવાન હતો ત્યારે તેણે પલિસ્તિ યોદ્ધા ગોલ્યાથને હરાવ્યો તેનો પણ સમાવેશ થાય છે.
* સામસૂન ન્યાયાધીશ પલિસ્તઓ વિરુદ્ધ એક પ્રખ્યાત યોદ્ધો હતો કે જેણે ઈશ્વર તરફથી મળેલા દૈવીય શક્તિનો ઉપયોગ કર્યો હતો.
* જ્યારે દાઉદ રાજા યુવાન હતો ત્યારે તેને પલિસ્તીઓ વિરુદ્ધ લડાઈઓમાં ઘણી વાર દોરવણી આપી કે જેમાં તેણે પલિસ્તીઓના યોદ્ધા ગોલ્યાથને હરાવ્યો તેનો પણ સમાવેશ થાય છે.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://en/ta/man/translate/translate-names))
(જુઓં: [આશ્દોદ](../names/ashdod.md), [આશ્કેલોન](../names/ashkelon.md), [દાઉદ](../names/david.md), [એક્રોન](../names/ekron.md), [ગાથ](../names/gath.md), [ગાઝા](../names/gaza.md), [ગોલ્યાથ](../names/goliath.md), [ખારો સમુદ્ર](../names/saltsea.md))
## બાઇબલના સંદર્ભો: ##
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 18:9-11](rc://en/tn/help/1ch/18/09)
* [1 શમુએલ 13:3-4](rc://en/tn/help/1sa/13/03)
* [1 શમુએલ 13:4](rc://en/tn/help/1sa/13/04)
* [2 કાળવૃતાંત 9:25-26](rc://en/tn/help/2ch/09/25)
* [ઉત્પત્તિ 10:11-14](rc://en/tn/help/gen/10/11)
* [ગીતશાસ્ત્ર 56:1-2](rc://en/tn/help/psa/056/001)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H6429, H6430
* Strong's: H6429, H6430

View File

@ -1,23 +1,23 @@
# સળો કરવો, સળો કરે છે, સળો કર્યો, કાપણી પછીનો સળો #
# કણસલાં વીણવા, કણસલાં
## વ્યાખ્યા: ##
## વ્યાખ્યા:
સળો કરવો” શબ્દનો અર્થ ખેતર અથવા ફળની વાડીમાં જઈ અને ફસલ કાપનારાઓએ જે કંઈ અનાજ અથવા ફળ પાછળ છોડી દીધા છે, તેને લઈ ભેગા કરવા.
* દેવે ઈઝરાએલીઓને કહ્યું કે, વિધવાઓ, ગરીબ લોકો, અને પરદેશીઓને તેમના પોતાના માટે ખોરાક પૂરો પાડવા બાકી રહેલા અનાજનો સળો કરવા દો.
* ક્યારેક ખેતરનો માલિક સળો કરનારને સીધાજ ફસલ કાપનારાઓની પાછળ જઈ સળો કરવાની પરવાનગી આપે છે કે, જેથી તેઓને ખૂબ વધારે અનાજનો વધારે સળો કરી શકે.
* રૂથની વાર્તામાં આ ઉદાહરણ કેવી રીતે કામ કરે છે જે તેણીના સગા બોઆઝે ખેતરમાં ફસલ કાપનારાઓની વચમાં ઉદારતાથી સળો કરવાની પરવાનગી આપી હતી.
* “સળો કરવો” શબ્દનું વિવિધ ભાષાંતર, “ઉઠાવી લેવું” અથવા “ભેગું કરવું” અથવા “એકત્રિત કરવું” થઇ શકે છે.
કણસલાં વીણવા” શબ્દનો અર્થ ખેતર અથવા ફળની વાડીમાં જઈ અને ફસલ કાપનારાઓએ જે કંઈ અનાજ અથવા ફળ પાછળ છોડી દીધા છે, તેને લઈ ભેગા કરવા.
* ઈશ્વરે ઈઝરાએલીઓને કહ્યું કે, વિધવાઓ, ગરીબ લોકો, અને પરદેશીઓને તેમના પોતાના માટે ખોરાક પૂરો પાડવા બાકી રહેલા અનાજના કણસલાં વીણવા દો.
* ક્યારેક ખેતરનો માલિક કણસલાં વીણનારાઓને સીધાજ ફસલ કાપનારાઓની પાછળ જઈ કણસલાં વીણવાની પરવાનગી આપે છે કે, જેથી તેઓને ખૂબ વધારે અનાજના કણસલાં વીણી શકે. રૂથની વાર્તામાં આ ઉદાહરણ કેવી રીતે કામ કરે છે જે તેણીના સગા બોઆઝે ખેતરમાં ફસલ કાપનારાઓની વચમાં ઉદારતાથી કણસલાં વીણવાની પરવાનગી આપી હતી.
* “કણસલાં વીણવા” શબ્દનું વિવિધ ભાષાંતર, “ઉઠાવી લેવું” અથવા “ભેગું કરવું” અથવા “એકત્રિત કરવું” થઇ શકે છે.
(આ પણ જુઓ: [બોઆઝ](../names/boaz.md), [અનાજ](../other/grain.md), [ફસલ](../other/harvest.md), [રૂથ](../names/ruth.md))
## બાઈબલની કલમો: ##
## બાઈબલની કલમો:
* [પુનર્નિયમ 24:21-22](rc://en/tn/help/deu/24/21)
* [યશાયા 17:4-5](rc://en/tn/help/isa/17/04)
* [અયૂબ 24:5-7](rc://en/tn/help/job/24/05)
* [રૂથ 2:1-2](rc://en/tn/help/rut/02/01)
* [રૂથ 2:15-16](rc://en/tn/help/rut/02/15)
* [અયૂબ 24:6](rc://en/tn/help/job/24/06)
* [રૂથ 2:2](rc://en/tn/help/rut/02/02)
* [રૂથ 2:15](rc://en/tn/help/rut/02/15)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H3950, H3951, H5953, H5955
* Strongs: H3950, H3951, H5953, H5955

View File

@ -1,29 +1,33 @@
# જ્ઞાની માણસો #
# જ્ઞાની માણસો
## તથ્યો: ##
## તથ્યો:
બાઇબલમાં, "જ્ઞાની માણસો" શબ્દ, ઘણીવાર એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દેવની સેવા કરે છે અને મૂર્ખામીભર્યા નથી, પરંતુ કુશળ રીતે કાર્ય કરે છે.
આ એક વિશિષ્ટ શબ્દ પણ છે જે અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા માણસોને દર્શાવે છે જે રાજાના દરબારના ભાગ રૂપે સેવા આપતા હતા.
* ક્યારેક "જ્ઞાની માણસો "શબ્દને"સમજદાર માણસો "અથવા "સમજુ માણસો" તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આનો અર્થ એ છે કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે ડહાપણથી અને ન્યાયપણાથી વર્તતા હોય તેવા માણસોનો ઉલ્લેખ કરે છે.
* ફારૂન અને અન્ય રાજાઓની સેવા કરનાર "જ્ઞાની માણસો" ઘણી વાર વિદ્વાનો હતા, જેમણે તારાઓનો અભ્યાસ કર્યો હતો, ખાસ કરીને તારાઓએ આકાશમાંની તેમની સ્થિતિ પર જે નમૂનાઓની રચના કરી હતી તે વિશિષ્ટ અર્થ શોધી રહ્યા હતા.
* ઘણી વખત જ્ઞાની માણસો સ્વપ્નોના અર્થો સમજાવે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી.
ઉદાહરણ તરીકે, રાજા નબુખાદનેસ્સારે માંગ કરી હતી કે તેમના જ્ઞાની પુરુષો તેનું સ્વપ્ન વર્ણવે અને તેનો અર્થ શું છે તે તેઓ કહે, પરંતુ તેમને દાનિયલ જેને દેવ પાસેથી આ જ્ઞાન મળ્યું હતું તે સિવાય આવું કહેવા માટે, કોઇ સક્ષમ ન હતું.
* ક્યારેક જ્ઞાની પુરુષો દુષ્ટ આત્માઓ શક્તિ દ્વારા ભવિષ્યકથન કે ચમત્કાર જેવા જાદુઈ કૃત્યો કરવામાં આવતાં હતાં.
* નવા કરારમાં, પૂર્વીય પ્રાંતોમાંથી માણસોનો સમૂહ જે ઇસુનું ભજન કરવા આવ્યા હતા તેમને "માગી" કહેવામાં આવતા હતા, જેને ઘણીવાર "જ્ઞાની માણસો" તરીકે ભાષાંતર કરવામાં આવે છે, કારણ કે કદાચ આ વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે, જેમણે પૂર્વીય દેશના એક શાસકની સેવા કરી હતી.
* તે બહુ સંભવ છે કે આ પુરુષો તારાઓનો અભ્યાસ કરનાર જ્યોતિષીઓ હતા.
કેટલાક એવું માને છે કે દાનીએલ બાબેલોનમાં હતા ત્યારે, તેમણે શીખવેલા જ્ઞાની માણસોના વંશજ હતા.
* સંદર્ભ ને આધારે, શબ્દ "જ્ઞાની પુરુષો" શબ્દ "જ્ઞાની" અથવા "હોશિયાર પુરુષો" અથવા "શિક્ષિત પુરુષો" અથવા કોઈ અન્ય શબ્દ જેવા શબ્દસમૂહ સાથે અનુવાદિત કરી શકાય છે જેનો અર્થ થાય છે કે જે લોકોએ શાસક માટે મહત્વનું કામ કર્યું છે.
* જ્યારે "જ્ઞાની માણસો" ફક્ત એક સંજ્ઞા શબ્દ છે, ત્યારે "જ્ઞાની" શબ્દનું ભાષાંતર એ જ અથવા સમાન રીતે કરવું જોઈએ કે તે બાઇબલમાં અન્ય જગ્યાએ અનુવાદિત થાય છે.
"જ્ઞાની માણસો" શબ્દનો સીધો અર્થ એવા લોકો થાય છે જેઓ જ્ઞાની હોય છે. જો કે બાઇબલમાં "જ્ઞાની પુરુષો" શબ્દ ઘણીવાર અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા પુરુષોનો ઉલ્લેખ કરે છે જેઓ રાજાના શાહી દરબારમાં રાજા અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓના સલાહકાર તરીકે સેવા આપતા હતા.
(આ પણ જુઓ: [બાબેલોન](../names/babylon.md), [દાનિએલ](../names/daniel.md), [ભવિષ્યકથન](../other/divination.md), [જાદુ](../other/magic.md), [નબૂખાદનેસ્સાર](../names/nebuchadnezzar.md), [શાસક](../other/ruler.md), [જ્ઞાની](../kt/wise.md)
### જુનો કરાર
## બાઇબલના સંદર્ભો: ##
* કેટલીકવાર "જ્ઞાની પુરુષો" શબ્દને "સમજદાર પુરુષો" અથવા "સમજણવાળા પુરુષો" તરીકે સમજાવવામાં આવે છે. એ એવા માણસોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે સમજદારીપૂર્વક અને ન્યાયી રીતે વર્તે છે.
* રાજાઓ અથવા અન્ય રાજાઓની સેવા કરનારા "જ્ઞાની માણસો" ઘણીવાર એવા વિદ્વાનો હતા કે જેઓ તારાઓનો અભ્યાસ કરતા હતા, ખાસ કરીને તારાઓએ આકાશમાં તેમની સ્થિતિમાં બનાવેલા નમૂનાઓ માટે વિશેષ અર્થ શોધતા હતા. કેટલીકવાર "જ્ઞાની માણસો" પણ જાદુથી દુષ્ટ આત્માઓની શક્તિ દ્વારા ભવિષ્યકથન કરતા હતા.
* ઘણીવાર જ્ઞાની માણસો પાસે સ્વપ્નનો અર્થ સમજાવવાની અપેક્ષા રાખવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, રાજા નાબુખાદનેસરે માંગ કરી હતી કે તેના જ્ઞાની માણસો તેના સ્વપ્નનો કરે અને તેનો અર્થ શું છે તે જણાવે, પરંતુ તેમાંથી કોઈ પણ આ કરી શક્યું ન હતું, સિવાય કે દાનીયેલ જેને ઈશ્વર તરફથી આ જ્ઞાન મળ્યું હતું.
* [1 કાળવૃતાંત 27:32-34](rc://en/tn/help/1ch/27/32)
* [દાનિયેલ 2:1-2](rc://en/tn/help/dan/02/01)
### નવો કરાર
* પૂર્વના દેશમાંથી ઈસુની આરાધના કરવા આવેલા માણસોના જૂથને "માગી" કહેવામાં આવે છે, જેનું ભાષાંતર ઘણીવાર "જ્ઞાની માણસો" તરીકે કરવામાં આવે છે, કારણ કે આ કદાચ પૂર્વ દેશના રાજાની સેવા કરનારા વિદ્વાનોનો સંદર્ભ આપે છે.
## શબ્દ માહિતી:
* સંદર્ભ અનુસાર, "જ્ઞાની પુરુષો" શબ્દનો અનુવાદ "જ્ઞાની" શબ્દનો ઉપયોગ કરીને અથવા "હોશિયાર માણસો" અથવા "શિક્ષિત પુરુષો" જેવા શબ્દસમૂહ સાથે અથવા અન્ય કોઈ શબ્દ કે જે રાજા માટે મહત્વનું કામ કરે છે તેનો સંદર્ભ આપે છે.
* જ્યારે "જ્ઞાની માણસો" શબ્દનો અર્થ ફક્ત જ્ઞાની લોકો થાય છે, ત્યારે "જ્ઞાની" શબ્દનો બાઇબલમાં જે રીતે અનુવાદ કરવામાં આવ્યો છે તે જ રીતે અથવા સમાન રીતે અનુવાદ થવો જોઈએ.
(આ પણ જુઓ: [બાબીલોન](../names/babylon.md), [દાનિએલ](../names/daniel.md), [ભવિષ્યકથન](../other/divination.md), [જાદુ](../other/magic.md), [નબૂખદનેસાર](../names/nebuchadnezzar.md), [શાસક](../other/ruler.md), [જ્ઞાની](../kt/wise.md)
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 27:32-34](rc://en/tn/help/1ch/27/32)
* [દાનિયેલ 2:1-2](rc://en/tn/help/dan/02/01)
* [દાનિયેલ 2:10-11](rc://en/tn/help/dan/02/10)
## શબ્દ માહિતી: ##
## શબ્દ માહિતી:
* Strong's: H2445, H2450, H3778, H3779, G4680
* Strongs: H2445, H2450, H3778, H3779, G46800