From 161baf087e33c89f4217124932468dde3c7bd75f Mon Sep 17 00:00:00 2001 From: WilsonJacob Date: Mon, 2 Aug 2021 13:45:18 +0000 Subject: [PATCH] Edit 'bible/other/doctrine.md' using 'tc-create-app' --- bible/other/doctrine.md | 2 +- 1 file changed, 1 insertion(+), 1 deletion(-) diff --git a/bible/other/doctrine.md b/bible/other/doctrine.md index 3aebf46..ee232f2 100644 --- a/bible/other/doctrine.md +++ b/bible/other/doctrine.md @@ -5,7 +5,7 @@ “સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણનો ઉલ્લેખ કરે છે.  * ખ્રિસ્તી શિક્ષણના સદર્ભમાં, “સિદ્ધાંત,” તે ઈશ્વર - પિતા, પુત્ર અને પવિત્રઆત્મા - તેમના બધાંજ ચરિત્ર ગુણો સહિત, તથા તેમણે જે બધું કર્યું છે તેનો ઉલ્લેખ કરે છે.  -* ઈશ્વરે તેમના માટે મહિમા લાવવા, ખ્રિસ્તીઓએ કેવી રીતે પવિત્ર જીવન જીવવું તે બધી બાબતોનો ઉલ્લેખ પણ કરે છે.   +* ઈશ્વરે તેમના માટે મહિમા લાવવા, ખ્રિસ્તીઓએ કેવી રીતે પવિત્ર જીવન જીવવું તે સઘળી બાબતોનો ઉલ્લેખ પણ કરે છે.   * ક્યારેક “સિદ્ધાંત” શબ્દ, ખોટું અથવા દુન્યવી ધાર્મિક શિક્ષણ કે જે માનવજાત દ્વારા આવે છે, તે દર્શાવવા પણ (આ શબ્દ) વાપરવામાં આવ્યો છે. સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.  * આ શબ્દનું ભાષાંતર “શિક્ષણ” તરીકે પણ કરી શકાય છે.