24 lines
1.9 KiB
Markdown
24 lines
1.9 KiB
Markdown
|
# દાડમ #
|
||
|
|
||
|
## તથ્યો: ##
|
||
|
|
||
|
દાડમ એક પ્રકારનું ફળ છે કે જેને સખત જાડું છોડું હોય છે જેમાં ખાવાલાયક લાલ ગરથી આવરિત બીજ રહેલા હોય છે.
|
||
|
* બહારની છાલ લાલ રંગની હોય છે અને બીજની આસપાસનો ગર ચમકતો અને લાલ હોય છે.
|
||
|
* દાડમોને ઈજિપ્ત અને ઇઝરાયલ જેવા બહુ સામાન્ય રીતે ગરમ અને સૂકા દેશોમાં ઉગાડાય છે.
|
||
|
* યહોવાએ ઇઝરાયલીઓને વચન આપ્યું હતું કે કનાન દેશ પુષ્કળ પાણી અને ફળદ્રુપ જમીનથી ભરપૂર હતો કે જેથી ત્યાં દાડમો સહિત ભરપૂર ખોરાક હતો.
|
||
|
* સુલેમાનના ભક્તિસ્થાનના બાંધકામમાં દાડમના આકારના પિત્તળના અલંકારોનો સમાવેશ થયો હતો.
|
||
|
|
||
|
(આ પણ જૂઓ: [પિત્તળ](../other/bronze.md), [કનાન](../names/canaan.md), [ઈજિપ્ત](../names/egypt.md), [સુલેમાન](../names/solomon.md), [ભક્તિસ્થાન](../kt/temple.md))
|
||
|
|
||
|
## બાઇબલના સંદર્ભો: ##
|
||
|
|
||
|
* [2 રાજા 25:16-17](rc://en/tn/help/2ki/25/16)
|
||
|
* [પુનર્નિયમ 8:7-8](rc://en/tn/help/deu/08/07)
|
||
|
* [યર્મિયા 52:22-23](rc://en/tn/help/jer/52/22)
|
||
|
* [ગણના 13:23-24](rc://en/tn/help/num/13/23)
|
||
|
* [ઈજિપ્ત](../names/egypt.md)
|
||
|
|
||
|
## શબ્દ માહિતી: ##
|
||
|
|
||
|
* Strong's: H7416
|