21 lines
1.6 KiB
Markdown
21 lines
1.6 KiB
Markdown
|
# પૂર્વજ, પૂર્વજો #
|
||
|
|
||
|
## વ્યાખ્યા: ##
|
||
|
|
||
|
બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.
|
||
|
* તે શબ્દ યાકૂબના બાર પુત્રોનો ઉલ્લેખ પણ કરી શકે છે કે જેઓ ઇઝરાયલના બાર કુળોના બાર પૂર્વજો બન્યા.
|
||
|
* “પૂર્વજ” શબ્દનો અર્થ “આદિપિતા” જેવો જ છે, પણ તે વિશિષ્ટરૂપે એક લોકજાતિના સૌથી વિખ્યાત પુરુષ વડા આગેવાનનો ઉલ્લેખ કરે છે.
|
||
|
|
||
|
(આ પણ જૂઓ: [પૂર્વજ, પિતા, બાપદાદા](../other/father.md))
|
||
|
|
||
|
## બાઇબલના સંદર્ભો: ##
|
||
|
|
||
|
* [પ્રેરિતોનાં કૃત્યો 2:29-31](rc://en/tn/help/act/02/29)
|
||
|
* [પ્રેરિતોનાં કૃત્યો 7:6-8](rc://en/tn/help/act/07/06)
|
||
|
* [પ્રેરિતોનાં કૃત્યો 7:9-10](rc://en/tn/help/act/07/09)
|
||
|
* [એઝરા 3:12-13](rc://en/tn/help/ezr/03/12)
|
||
|
|
||
|
## શબ્દ માહિતી: ##
|
||
|
|
||
|
* Strong's: H1, H7218, G3966
|