25 lines
2.4 KiB
Markdown
25 lines
2.4 KiB
Markdown
|
# પત્ર, પત્ર, પત્રો #
|
||
|
|
||
|
## વ્યાખ્યા: ##
|
||
|
|
||
|
પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.
|
||
|
|
||
|
પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.
|
||
|
|
||
|
* નવા કરારના સમયોમાં, પત્રો અને બીજા પ્રકારના પત્રો પ્રાણીની ચામડીઓમાથી બનાવેલ ચર્મપત્રો અથવા વનસ્પતિના રેસામાથી બનાવેલ પેપિરસ પર લખવામાં આવતા હતા.
|
||
|
* પાઉલ, યોહાન, યાકુબ, અને પિત્તરના નવા કરારના પત્રો સૂચનાના પત્રો હતા જે તેમણે સમગ્ર રોમન સામ્રાજ્યના વિવિધ શહેરોમાં વસતા શરૂઆતના ખ્રિસ્તીઓને ઉત્તેજન, બોધ, અને શીખવવા માટે લખ્યા હતા.
|
||
|
* આ શબનો અનુવાદ કરવાની રીતોમાં "લેખિત સંદેશ" અથવા "લેખિત શબ્દો" અથવા "લખાણ" નો સમાવેશ કરી શકાય.
|
||
|
|
||
|
(આ પણ જુઓ: [ઉત્તેજન](../other/courage.md), [બોધ આપવો](../kt/exhort.md), [શીખવવું](../other/teach.md))
|
||
|
|
||
|
## બાઈબલના સંદર્ભો: ##
|
||
|
|
||
|
* [1 થેસ્સાલોનિકીઓ 5:25-28](rc://en/tn/help/1th/05/25)
|
||
|
* [2 થેસ્સાલોનિકીઓ 2:13-15](rc://en/tn/help/2th/02/13)
|
||
|
* [પ્રેરિતોના કૃત્યો 9:1-2](rc://en/tn/help/act/09/01)
|
||
|
* [પ્રેરિતોના કૃત્યો 28:21-22](rc://en/tn/help/act/28/21)
|
||
|
|
||
|
## શબ્દ માહિતી: ##
|
||
|
|
||
|
* Strong's: H104, H107, H3791, H4385, H5406, H5407, H5612, H6600, G1121, G1989, G1992
|