translationCore-Create-BCS_.../bible/other/newmoon.md

23 lines
2.1 KiB
Markdown
Raw Normal View History

2018-11-14 05:17:11 +00:00
# ચંદ્રદર્શન, ચંદ્રદર્શનો #
## વ્યાખ્યા: ##
2022-07-15 09:55:40 +00:00
“ચંદ્રદર્શન” શબ્દ જ્યારે ચંદ્ર નાનો, પ્રકાશનો અર્ધચંદ્રાકાર ટુકડો દેખાય છે તેનો ઉલ્લેખ કરે છે. જ્યારે ચંદ્ર સૂર્યાસ્ત સમયે પૃથ્વીના ગ્રહ આસપાસ પોતાની ભ્રમણકક્ષામાં ફરે છે ત્યારે આ તેનો શરૂઆતનો તબક્કો છે. આ, થોડા દિવસ અંધકારમય રહ્યા પછી ચંદ્ર દ્રશ્યમાન થાય તેના પ્રથમ દિવસનો ઉલ્લેખ પણ કરે છે.
* પ્રાચીન સમયોમાં, ચંદ્રદર્શનો ખાસ સમયગાળાઓની શરૂઆત સૂચિત કરતા હતા જેમ કે મહિનાઓની શરૂઆત.
* ઇઝરાયલીઓ એક ચંદ્રદર્શન પર્વ ઉજવતા હતા કે જેમાં ઘેટાંનું શિંગ ફૂંકવામાં આવતું હતું.
* બાઇબલ આ સમયને “મહિનાની શરૂઆત” તરીકે પણ ઉલ્લેખે છે.
2018-11-14 05:17:11 +00:00
(આ પણ જૂઓ: [મહિનો](../other/biblicaltimemonth.md), [પૃથ્વી](../other/earth.md), [પર્વ](../other/festival.md), [શિંગ](../other/horn.md), [ઘેટું](../other/sheep.md))
## બાઇબલના સંદર્ભો: ##
* [1 કાળવૃતાંત 23:30-31](rc://en/tn/help/1ch/23/30)
* [1 શમુએલ 20:4-5](rc://en/tn/help/1sa/20/04)
* [2 રાજા 4:23-24](rc://en/tn/help/2ki/04/23)
* [હઝકિયેલ 45:16-17](rc://en/tn/help/ezk/45/16)
* [યશાયા 1:12-13](rc://en/tn/help/isa/01/12)
## શબ્દ માહિતી: ##
2022-07-15 09:55:40 +00:00
* Strong's: H2320, G33760, G35610