translationCore-Create-BCS_.../bible/other/desecrate.md

24 lines
2.2 KiB
Markdown
Raw Normal View History

2018-11-14 05:17:11 +00:00
#અપવિત્ર કરવું, અપવિત્ર (અશુદ્ધ) કરેલું, અભડાવવું #
## વ્યાખ્યા: ##
“અપવિત્ર કરવું” શબ્દનો અર્થ, પવિત્ર સ્થાન અથવા પદાર્થને એવી રીતે નુકસાન અથવા બગાડવું કે તે ઉપાસના કરવા માટે અસ્વીકાર્ય બની જાય.
* કોઈ બાબતને અપવિત્ર કરવામાં મોટેભાગે તે બાબત માટે ખૂબ અનાદર બતાવવોનો સમાવેશ થાય છે.
* ઉદાહરણ તરીકે, વિદેશી રાજાઓએ દેવના મંદિરમાંની ખાસ થાળીઓનો પોતાની મિજબાનીઓ માટે વાપરીને તેઓને અશુદ્ધ કરેલી.
* દેવના મંદિરની વેદીને અપવિત્ર કરવા માટે શત્રુઓ મૃત લોકોના હાડકાંનો ઉપયોગ કરતા હતા.
* આ શબ્દનું ભાષાંતર, “અપવિત્ર કરવું” અથવા” અપવિત્ર કરી અનાદર કરવો” અથવા “અપમાનિત કરી અપવિત્ર કરવું” અથવા “અશુદ્ધ કરવું,” એવું (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [વેદી](../kt/altar.md), [ભ્રષ્ટ](../other/defile.md), [અનાદર](../other/dishonor.md), [અપવિત્ર](../other/profane.md), [શુદ્ધ](../kt/purify.md), [મંદિર](../kt/temple.md), [પવિત્ર](../kt/holy.md))
## બાઈબલની કલમો: ##
* [પ્રેરિતો 24:4-6](rc://en/tn/help/act/24/04)
* [યશાયા 30:22](rc://en/tn/help/isa/30/22)
* [ગીતશાસ્ત્ર 74:7-8](rc://en/tn/help/psa/074/007)
* [ગીતશાસ્ત્ર 89:38-40](rc://en/tn/help/psa/089/038)
## શબ્દ માહિતી: ##
* Strong's: H2490, H2610, H2930, G953