2022-07-15 09:55:40 +00:00
|
|
|
# તહેવાર, તહેવારો #
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
## વ્યાખ્યા: ##
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
સામાન્ય રીતે, સમાજના લોકો દ્વારા તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે.
|
|
|
|
* જૂના કરારમાં તહેવાર શબ્દ માટેનો વાસ્તવિક અર્થ, “નિયુક્ત કરેલો સમય” થાય છે.
|
|
|
|
* ખાસ કરીને નિયુક્ત કરેલા સમયોમાં અથવા ઋતુઓ કે જે દેવે તેઓને આજ્ઞા આપી તેમ ઈઝરાએલીઓ દ્વારા તહેવારોને ઉજવવામાં આવતા હતા.
|
|
|
|
* કેટલાક અંગ્રેજી ભાષાંતરમાં, તહેવારને બદલે “મિજબાની” શબ્દ વાપવામાં આવ્યો છે, કારણકે ઉજવણીમાં એકસાથે મોટા ભોજનનો સમાવેશ થતો.
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
* અહીં કેટલાક મુખ્ય તહેવારો હતા કે જે ઈઝરાએલીઓ દરેક વર્ષે ઉજવતા હતા.
|
|
|
|
* પાસ્ખા પર્વ
|
|
|
|
* બેખમીર રોટલીનું પર્વ
|
|
|
|
* પ્રથમ ફળો
|
|
|
|
* પચાસમાના દિવસનું પર્વ
|
|
|
|
* રણશિંગડાનું પર્વ
|
|
|
|
* પ્રાયશ્ચિતનો દિવસ
|
|
|
|
* આશ્રયસ્થાનનું પર્વ
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
* આ પર્વોના હેતુ દેવનો આભાર માનવાનું હતું અને તેણે જે તેના લોકોનો બચાવ, રક્ષણ, અને વસ્તુઓ પૂરી પાડીને જે આશ્ચર્યકારક બાબતો કરી તેને યાદ રાખવાનું હતું.
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
(આ પણ જુઓ: [મિજબાની](../other/feast.md))
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
## બાઈબલની કલમો: ##
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
* [1 કાળવૃતાંત 23:30-31](rc://en/tn/help/1ch/23/30)
|
|
|
|
* [2 કાળવૃતાંત 8:12-13](rc://en/tn/help/2ch/08/12)
|
|
|
|
* [નિર્ગમન 5:1-2](rc://en/tn/help/exo/05/01)
|
|
|
|
* [યોહાન 4:43-45](rc://en/tn/help/jhn/04/43)
|
|
|
|
* [લૂક 22:1-2](rc://en/tn/help/luk/22/01)
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
2022-07-15 09:55:40 +00:00
|
|
|
## શબ્દ માહિતી: ##
|
2018-11-14 05:17:11 +00:00
|
|
|
|
|
|
|
* Strong's: H1974, H2166, H2282, H2287, H6213, H4150, G1456, G1858, G1859
|